અમિત શાહ કમલમ ખાતે બેઠકમાં પહોંચ્યા

ગુજરાત
ગુજરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્તમાનમાં રાજ્યના પ્રવાસે છે.ત્યારે તેઓ કમલમમાં એક બાદ એક બેઠકોનો દોર લઇ રહ્યા છે અને આગામી વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓની સમિક્ષા પણ કરી રહ્યા છે.જેમા છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મુકામ કરી રહેલા શાહ આજે કમલમ પહોંચ્યા હતા અને તેઓની સાથેની બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ સંગઠનના નેતાઓ હાજર છે અને તેમની આ બેઠકમાં આગામી સમયનાં ભાજપના કાર્યક્રમો ઉપરાંત ચૂંટણીની તૈયારીઓ અંગે સમિક્ષા કરશે.આમ થોડા દિવસ પહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ તેમની સૌરાષ્ટ્ર અને ગુજરાત મુલાકાત સમયે કમલમમાં બેઠકો યોજી હતી.જ્યારે ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ પણ ગાંધીનગર ખાતે પહોંચ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.