અંબાલાલ પટેલની ઘાતક આગાહી, આગામી 22થી 24 તારીખ વચ્ચે કમોસમી વરસાદ પડવાની શક્યતા

ગુજરાત
ગુજરાત

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ શિયાળામાં માવઠું થવાની શક્યતા દર્શાવી છે. ડીસેમ્બરના 22થી 24 તારીખ વચ્ચે કમોસમી વરસાદ ખાબકવાની શક્યતા દર્શાવી છે. જ્યારે જાન્યુઆરીમાં ઠંડીનો પારો વધશે તેવી પણ આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, અંબાલાલ પટેલે શિયાળામાં કમોસમી વરસાદની આગાહી કરતાં ઠંડીમાં વધારો થવાની શક્યતાઓ છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.આગામી તારીખ 22 ડીસેમ્બરથી 24 ડીસેમ્બર સુધી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભર શિયાળે આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતિત બન્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.