અમદાવાદમાં રથયાત્રા પુર્વે પોલીસ એલર્ટ બની

ગુજરાત
ગુજરાત

અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે.ત્યારે આ યાત્રાને હજુ દોઢેક મહિનાની વાર હોવાછતાં પોલીસ અત્યારથી આ બાબતે સતર્ક બની છે.ત્યારે ગઈકાલે રાત્રે 146મી રથયાત્રાના આયોજન પુર્વે ડીસીપી ઝોન 3 સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓએ રથયાત્રા રૂટ પર ફુટ પેટ્રોલીંગ તેમજ બાઈક પેટ્રોલિંગ કર્યું હતું.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.