પરિમલ ગાર્ડનને નવું સ્વરૂપ મળ્યું

ગુજરાત
ગુજરાત

ભારતના સૌથી જૂના જાહેર બગીચાઓમાનો એક પરિમલ ગાર્ડન છે.જે 8.5 એકરમાં ફેલાયેલ પરિમલ ગાર્ડન એ જાહેર બગીચાઓ માટેનું વર્લ્ડ ક્લાસ ઉદાહરણ છે.જેમાં છેલ્લા છ દાયકાઓથી પરિમલ ગાર્ડન શહેરના ઉતાર અને ચઢાવનું સાક્ષી રહ્યું છે.આમ આ બગીચાએ શહેરની સંસ્કૃતિ,સાંસ્કૃતિક વિરાસત અને વારસાને અકબંધ જાળવી રાખ્યા છે.જેમાં 45 પ્રજાતિઓના 600થી વધુ વૃક્ષોને અને 125 વિવિધતાના 75,000 છોડવાઓને ઉમેરવામાં આવ્યા છે.આ સિવાય બગીચાની હરિયાળીમાં વધારો કરવા વાંસ અને પાલ્મને પણ રોપવામાં આવ્યા છે.જેમાં લગભગ 13,000 ચો.ફૂટનો ધ્યાન અને મેડીટેશન એરીયા છે.વિવિધ પ્રકારના કમળ અને માછલીઓ સાથેનું કમળ સરોવર છે,જેમાં સરોવરની આસપાસ નિરાંતથી બેસી શકાય તેવી 100 ટેરાઝો બેન્ચ કે જેના પર 500 લોકો બેસી શકે છે,ઇકો-ફ્રેન્ડલી વોક વે કે જે ચાલવા માટે અનુકૂળ છે,


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.