વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે અમદાવાદના લાલબહાદુર શાસ્ત્રી તળાવમા વૃક્ષો વાવવામાં આવ્યા

ગુજરાત
ગુજરાત 81

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડાપ્રધાન નરેંદ્ર મોદીના 71માં જન્મદિવસે અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી તળાવના નરેન્દ્ર મોદી વનમા 71 હજાર વૃક્ષોનુ રોપણ કરીને પ્રકૃતિ પ્રેમનો સંદેશો આપ્યો હતો. જે વૃક્ષો શહેરના ગ્રીન કવરના વિસ્તારને વધારવામાં મદદરૂપ બનશે. આમ રાજયમા આ વનીકરણને પરિણામે દોઢ બે દાયકામાં રાજ્યમાં વન બહારના વિસ્તારોમાં 58 ટકાના વધારા સાથે 39.75 કરોડ વૃક્ષો ધરાવતું ગુજરાત થયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.