અમદાવાદના હેરિટેજ સ્થળો યુ.એસ કોન્સ્યુલેટ જનરલ એરિક ગાર્સેટીએ જોયા
અમેરિકાના કોન્સ્યુલેટ જનરલ એરિક ગાર્સેટીએ અમદાવાદમાં સાબરમતિ આશ્રમની મુલાકાત લીધી હતી.આ સિવાય તેમણે અમદાવાદના હેરિટેજ સ્થળોને નિહાળ્યા હતાં અને કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા હતાં.આ સિવાય તેઓ સાંજે ગુજરાત ટાઈટન્સ-સનરાઈઝ હૈદરાબાદની આઈપીએલ મેચ જોવા માટે જશે.આમ આગામી જૂન મહિનામાં ભારતના વડાપ્રધાન મોદી અમેરિકાની મુલાકાત લેવાના છે.