અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ શરૂ થશે

ગુજરાત
ગુજરાત

અમદાવાદ-મુંબઈ વચ્ચેની હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 12 પર કોર્પોરેટ લુક ધરાવતા અમદાવાદ સ્ટેશનને પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપતા સ્ટેશન નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવશે.જેમાં સરસપુર સાઈડે ઝુલતા મિનારા અને બ્રિક મિનાર જેવા હેરિટેજ સ્મારક આવેલા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.