ટ્રમ્પ-મેલેનિયા માટે સાંસ્કૃતિક અને સંગીત સહિતના કાર્યક્રમોનું આયોજન

ગુજરાત
ગુજરાત

અમદાવાદઃ ટ્રમ્પ-મેલેનિયા અને નરેન્દ્ર મોદીના અમદાવાદ આગમન પહેલા રોડ શો દરમિયાન થનાર સાંસ્કૃતિક સંગીત સહિતના કાર્યક્રમોનીની રિહર્સલ ચાલી રહી છે. રાજ્યભરમાંથી મોટાભાગના કલાકારો રોડ શો દરમિયાન પર્ફોર્મન્સ કરશે. જેના ભાગરૂપ આજે વહેલી સવારથી એરપોર્ટ, ગાંધીઆશ્રમ તેમજ સ્ટેડિયમની આસપાસ અલગ-અલગ રિહર્સલ ચાલી રહ્યા છે. સ્કૂલ અને કોલેજની વિદ્યાર્થીઓ પણ ચણીયાચોરી પહેલી સ્ટેજ પર ગરબે ઘુમતી જોવા મળી રહી છે. તે સિવાય સ્ટેડિયમની આસપાસ પણ મહિલા-પુરુષો સહિત લોકો ભારતીય ધ્વજ લઈને ઉભા રહી ગયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.