ગુજરાતમાંથી રાજ્યસભાના ભાજપના ઉમેદવાર તરીકે અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાની પસંદગી

ગુજરાત
ગુજરાત

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠક માટે 26 માર્ચે યોજાનારી ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે આજે ગુજરાતમાંથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાની રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.