ટાટા મોટર્સ સેગમેન્ટમાં પ્રથમ, પ્રીમિયમ ફીચર્સ સાથે તેની સૌપ્રથમ ઈલેક્ટ્રિક હેચ લાવી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક અને ભારતમાં ઈવી ક્રાંતિમાં આગેવાન ટાટા મોટર્સે આજે તેના ઈવી પરિવારની નવીનતમ સભ્ય Tiago.evના લોન્ચની ઘોષણા કરી હતી. ભારતને ભવિષ્ય તરફ સંગઠિત કરતાં Tiago.ev તેના રોમાંચક, આસાન, ઈકો- ફ્રેન્ડ્‌લી અને પ્રીમિયમ ઈવી ડ્રાઈવ અનુભવ સાથે દેશને મોહિત કરવા માટે સુસજ્જ છે.s Au. INR 8.49 Lakh ન્ટ્ઠારથી શરૂ થતી વિશેષ આરંભિક કિંમત તેના સૌપ્રથમ ૧૦,૦૦૦ ગ્રાહકો (જેમાંથી ૨૦૦૦ નેક્સોન ઈવી અને ટિગોર ઈવીના વર્તમાન ગ્રાહકો માટે રિઝર્વ્ડ છે)ને ૧૦ ઓક્ટોબર, ૨૦૨૨થી શરૂ થતાં Tiago.ev માટે બુકિંગ પર લાભ મળશે. ગ્રાહકો કોઈ પણ અધિકૃત ટાટા મોટર્સની ડીલરશિપ અથવા વેબસાઈટ પર રૂ. ૨૧,૦૦૦ની બુકિંગ રકમ ચૂકવીને તેમની કાર રિઝર્વ કરી શકશે. ડિલિવરી જાન્યુઆરી ૨૦૨૩થી શરૂ કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.