સેમસંગ દ્વારા ભારતમાં 5G લીડરશિપને સુદ્રઢ બનાવવા માટે ગેલેક્સી A14 5G અને ગેલેક્સી A23 5G લોન્ચ કરાયા

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની સૌથી વિશાળ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ગેલેક્સી A14 5G અને ગેલેક્સી A23 5Gના લોન્ચની ઘોષણા કરવામાં આવી હતી. લોકપ્રિય ગેલેક્સી A સિરીઝમાં આ નવા ઉમેરાનું લક્ષ્ય કિફાયતી કિંમતે નવીનતમ ગેલેક્સી ઈનોવેશન્સનું સંપૂર્ણ પેકેજ આપીને ઓસમ (અદભુત) ટેકનોલોજી દરેકની પહોંચમાં લાવવાનું છે.

“સેમસંગ 5G  ડિવાઈસીસના વ્યાપક પોર્ટફોલિયો સાથે ભારતમાં 5G અપનાવવાનું પ્રેરિત કરી રહી છે. ગેલેક્સી A14 5G અને A23 5Gના લોન્ચ સાથે સેમસંગ હવે દેશમાં 5G ડિવાઈસીસનું વ્યાપક વિતરણ ધરાવે છે. આ ડિવાઈસીસ અમારી પ્રીમિયમ ડિઝાઈન ફિલોસોફી દર્શાવે છે અને ઉદ્યોગ અવ્વલ વિશિષ્ટતાઓ સાથે આવે છે, જેમ કે, RAM પ્લસ સાથે 16GB RAM અને 5000mAh બેટરી. ફક્ત INR 14999ની ચોખ્ખી અસરકારક કિંમત સાથે આ ડિવાઈસીસ 5G દરેકને પહોંચક્ષમ બનાવવા માટે અમારો ધ્યેય પ્રેરિત કરવા માટે મહત્ત્વપૂર્ણ છે,” એમ સેમસંગ ઈન્ડિયાના મોબાઈલ બિઝનેસના સિનિયર ડાયરેક્ટર આદિત્ય બબ્બરે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.