સેમસંગ દ્વારા 1લી ફેબ્રુઆરીના રોજ નવી ગેલેક્સી S સિરીઝ લોન્ચ કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ગેલેક્સી ઈનોવેશનનો નવો યુગ આવી ગયો છે. અમારા ઈનોવેશન આજે અને તે પછી લોકો માટે અતુલનીય શક્યતાઓ અભિમુખ બનાવવા માટે તૈયાર કરાય છે. નવી ગેલેક્સી S સિરીઝ આપણે અલ્ટિમેટ પ્રીમિયમ અનુભવની વ્યાખ્યા કઈ રીતે કરીએ છીએ તેનો આધારસ્તંભ છે. અમે નવી ઊંચાઈ સર કરી રહ્યા છીએ અને દંતકથા માટે નવાં ધોરણો સ્થાપિત કરી રહ્યા છીએ.

તો આ દંતકથા આદાનપ્રદાન કરવા માટે તૈયાર થઈ જાઓ.

1લી ફેબ્રુઆરીએ ત્રણ વર્ષમાં પહેલી વાર સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ સવારે 10 પીએસટી (ભારતીય સમય પ્રમાણે રાત્રે 11.30) વાગ્યે સાન ફ્રાન્સિસ્કોમાં રૂબરૂ અનપેક્ડ ઈવેન્ટ યોજી રહ્યા છી. તો નવા પ્રીમિયમ ગેલેક્સી ઈનોવેશન્સ જોવા અમારી સાથે જોડાઓ. ઈવેન્ટ લાઈવ સ્ટ્રીમ કરાશે Samsung.com, Samsung Newsroom, અને Samsung’s YouTube channel પર.

ગેલેક્સી અનપેક્ડ 2023 વિશે સર્વ આગામી ટીઝર્સ, ટ્રેલર્સ અને ન્યૂઝ માટે જોતા રહો Samsung Newsroom.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.