સેમસંગ ઈન્ડિયાએ રેમ પ્લસ ફીચર સાથે ગેલેક્સી A32 8GB વેરિઅન્ટ લોન્ચ કર્યો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની સૌથી ભરોસાપાત્ર સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગે આજે ગેલેક્સી A32ના 8GB સ્ટોરેજ વેરિઅન્ટના લોન્ચની ઘોષણા કરી હતી, જે બહેતર મલ્ટીટાસ્કિંગ માટે RAM પ્લસ ફીચર ધરાવે છે.

કિંમત અને ઉપલબ્ધતા

ગેલેક્સી A32 8GB+128GBની કિંમત INR 23499 છે અને તે રિટેઈલ સ્ટોર્સ, Samsung.com અને અગ્રણી ઓનલાઈન પોર્ટલ્સમાં ઉપલબ્ધ થશે. ગેલેક્સી A32 8GB ત્રણ આકર્ષક રંગોમાં મળશે, જેમાં ઓસમ બ્લેક, ઓસમ બ્લુ અને ઓસમ વ્હાઈટનો સમાવેશ થાય છે.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.