રેડમિ ઇન્ડિયાએ એન્ટ્રી લેવલ 5જી અનુભવની પુનઃશોધ કરવા માટે નેક્સ્ટ જેન રેડમિ નોટ 11ટી 5જી રજૂ કર્યો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

દેશની નંબર વન સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી બ્રાન્ડ શિયોમી ઇન્ડિયાની પેટાબ્રાડ એવી રેડમિ ઇન્ડિયાએ 11મી જેન સ્માર્ટફોનને તેની રેડમિ નોટ સિરીઝ રેડમિ નોટ 11ટી 5જી હેઠળ લોન્ચ કર્યો હોવાની આજે ઘોષણા કરી છે. નેક્સ્ટ-જેન પર્ફોમર તરીકે, રેડમિ નોટ 11ટી 5જી શક્તિશાળી સૌપ્રથમ લેવલના 6એનએમ મીડિયા ટેક ડાયમેન્સિટી 810 ચિપસેટ ધરાવે છે, જે દૈનિક વપરાશ માટે આકર્ષક પર્ફોમન્સ આપે છે. એડેપ્ટીવ રિફ્રેશ રેટ સાથે શક્તિશાળી 5,000એમએએચ બેટરી, 33ડબ્લ્યૂ પ્રો ફાસ્ટ ચાર્જીંગ અને 90એચઝેડ 6.6” ઇન્ટેલિજન્ટ ડીસ્પ્લે ધરાવતો રેડમિ નોટ 11ટી 5જી ગ્રાહકના દરેક મોરચે અનુભવને ઉન્નત બનાવે છે.

લોન્ચ પર ટિપ્પણી કરતા શિયોમી ઇન્ડિયાના ચિફ ઓફિસર મુરલીક્રિશ્નન બી.એ જણાવ્યું હતુ કે“રેડમિ ઇન્ડિયા પાસે લોકો માટે નવીન ટેક્નોલોજીને અપનાવવાનો વારસો છે. અમારો વૈવિધ્યસભર પોર્ટફોલિયો ભારતના મૂલ્ય-સંચાલિત સ્માર્ટફોન સેગમેન્ટ માટે ટોપ-એન્ડ ટેક્નોલોજી સાથે વપરાશકર્તા અનુભવને વધારવા માટે રચાયેલ છે. અમારા વપરાશકર્તાઓને પ્રીમિયમ ડિઝાઇન અને પ્રગતિશીલ નવીનતા દ્વારા સમર્થિત શ્રેષ્ઠ-ઇન-ક્લાસ પ્રદર્શન ઓફર કરીને ટેક્નોલોજીમાં યથાસ્થિતિમાં હલચલ પેદા કરવાની ખાતરી સાથે ગયા વર્ષે ટી-સિરીઝની શરૂઆત થઈ હતી. રેડમિ નોટ 11ટી 5જીના લોન્ચ સાથે, અમે એક નોંધપાત્ર ડાયમેન્સિટી 810 ચિપસેટ લાવી રહ્યા છીએ, વિશાળ 5000એમએએચ બેટરી અને 50એમપી મુખ્ય કેમેરા સાથે અપગ્રેડ કરેલ 33ડબ્લ્યૂ ફાસ્ટ ચાર્જિંગ લાવી રહ્યા છીએ જેથી અપગ્રેડેડ વપરાશકર્તા અનુભવ પ્રદાન કરી શકાય.”

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.