પ્રથમ વર્ષગાંઠના અવસરે ટાટા મોટર્સ દ્વારા પંચ કેમો એડિશન લોન્ચ કરાઈ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની અગ્રણી વાહન કંપની અને ઈં૧ જીેંફ બ્રાન્ડ (વેચાણ દ્વારા) ટાટા મોટર્સે આજે તેની યુવા અને સ્વર્ણિમ બ્રાન્ડ ટાટા પંચ માટે કેમો એડિશન લોન્ચ કરી હતી. તહેવારની મોસમના છવાયેલા માહોલ પર સવારી કરતાં આ એડિશન ઘણા બધા ફીચર્સ સાથે આકર્ષક કલર થીમ ઓફર કરશે અને તે એડવેન્ચર અને એકમ્પ્લિશ્ડ પર્સોનાઝના રિધમ અને ડેઝલ પેક્સમાં ઉપલબ્ધ થશે. ટાટા પંચ કેમો ? ૬.૮૫ ઙ્મટ્ઠારજ (એક્સ- શોરૂમ નવી દિલ્હી)ની આકર્ષક આરંભિત કિંમતે ઓફર કરાશે અને આજથી આરંભ કરતાં સર્વ ટાટા મોટર્સ અધિકૃત ડીલરશિપ્સમાં તે મળશે. ટાટા પંચ કેમો એડિશન ડ્યુઅલ- ટોન રૂફ કલર વિકલ્પો (પિયાનો બ્લેક અને પ્રિસ્ટિન વ્હાઈટ) સાથે બહાર સંપૂર્ણનવા આકર્ષક ફોલિયેજ ગ્રીન કલરમાં આવશે. આ ઉમેરા સાથે પંચ હવે નવ કલર વિકલ્પના યુવાપૂર્ણ સંમિશ્રણમાં મળશે. કેમો એડિશનના ઈન્ટીરિયરમાં અજોડ મિલિટરી ગ્રીન કલર અને કેમોફ્લેજ્ડ સીટ અપહોલ્સ્ટરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.