બદલાવનેપ્રેરિતકરવામાટેતૈયારથઈજાઓઃએમજીકોમેટઈવીમાટેબુકિંગઆજથીશરૂ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

–  એમજીકોમેટમાંપેસ, પ્લેઅનેપ્લશપ્રકારહવેઉપલબ્ધ

પ્રસ્તુતછેમાયએમજીએપપરઉદ્યોગનુંસૌપ્રથમટ્રેકએન્ડટ્રેસ

  •  એમજીમોટરઈન્ડિયાવેબસાઈટઅનેએમજીમોટરડીલરશિપ્સપરબુકિંગ્સરૂ. 11,000ની કિંમતેબપોરે00 વાગ્યાથીશરૂ.
  • ડિલિવરીમેથીતબક્કાવારબેચીસમાંશરૂથશે.
  • અતુલનીય 8 વર્ષઅથવા 1 લાખ 20 હજારકિમીબેટરીવોરન્ટીસાથેઆવેછે.
  • રૂ. 5000થી શરૂથતાવિસ્તાવિતવાહનનીવોરન્ટીઅનેસર્વિસપેકેજીસના 80થી વધુકસ્ટમાઈઝેશનવિકલ્પ.

વર્ષજૂનાવારસાસાથેઆઈકોનિકબ્રિટિશઓટોમોબાઈલબ્રાન્ડએમજીમોટરઈન્ડિયાદ્વારાઆજેઅર્બનમોબિલિટીમાટેસ્માર્ટઈવીએમજીકોમેટઈવીનાબુકિંગનાઆરંભમાંઘોષણાકરવામાંઆવીછે. ગ્રાહકોહવેએમજીમોટરઈન્ડિયાનીવેબસાઈટhttps://www.mgmotor.co.in/અથવાએમજીડીલરશિપખાતેફક્તરૂ. 11,000 ભરીનેકોમેટઈવીઓનલાઈનબુકકરીશકેછે.ઉપરાંતડિલિવરીપ્રક્રિયાસંપૂર્ણપારદર્શકરહેતેનીખાતરીરાખવામાટેએમજીદ્વારાઉદ્યોગનુંસૌપ્રથમટ્રેકએન્ડટ્રેસફીચર (બુકિંગથીડિલિવરીસુધીસંપૂર્ણપારદર્શકઅનુભવ) માયએમજીએપપરરજૂકરાયુંછે. આ ફીચરથીગ્રાહકોતેમનાફોનપરથીકારનાબુકિંગનીસ્થિતિનુંપગેરુંમેળવીશકેછે.

એમજીકોમેટીઈવીનીબુકિંગનીઘોષણાપરબોલતાંએમજીમોટરઈન્ડિયાનાડેપ્યુટીમેનેજિંગડાયરેક્ટરશ્રીગૌરવગુપ્તાએજણાવ્યુંહતુંકે, “એમજીકોમેટઈવીભારતીયશહેરીગ્રાહકોનીચોક્કસજરૂરતચોનેપહોંચીવળવામાટેવિકસાવવામાંઆવીછે. એમજીનાઉદ્યોગઅવ્વલટ્રેકએન્ડટ્રેસફીચરસાથેઅમેઅમારાગ્રાહકોનીતેમનાકારનાબુકિંગનીસ્થિતિવિશેજાણવામાટેતેમનાનિરંતરસંઘર્ષનોઅંતલાવવાનુંલક્ષ્યરાખ્યુંછે. ગ્રાહકોટૂંકસમયમાં જ પોતાનુંએમજીકોમેટઅનુભવીશકશે.”

કોમેટીઈવીપેસપ્રકારમાટેરૂ. 7,98 લાખથીઅનેપ્લેતથાપ્લસપ્રકારઅનુક્રમેરૂ. 9.28 લાખઅને રૂ.9.98 લાખ (એક્સ- શોરૂમ)નીઅત્યંતવિશેષઆરંભિકકિંમતેઉપલબ્ધથશે. ઓફરપ્રથમ 5000 બુકિંગ્સપૂરતીમર્યાદિતરહેશેકંપનીમેથીકોમેટીનીતબક્કાવારડિલિવરીશરૂકરશે.

કોમેડીઈવીવિશેષએમજી ઈ-શિલ્ડસાથેઆવેછે, જેવિશેષતૈયાકરાયેલુંમાલિકીપેકેજસમારકામઅનેસેવાખર્ચનેઆવરીલેછે. વિશેષ 3-3-3-8 પેકેજનિમ્નલિખિતપૂરુંપાડેછેઃ

  • 3 વર્ષઅથવા 1 લાખકિમીનીવોરન્ટી
  • રોડસાઈડઆસિસ્ટન્સ (આરએસએ)નાં 3 વર્ષ
  • 3 મફતલેબરસર્વિસીસ- પ્રથમ 3 શિડ્યુલ્ડસર્વિસીસ
  • IP67રેટિંગસાથે3 kWh Li-ion બેટરીઅનેઅનેપ્રિસ્માટિકસેલ્સ 8 વર્ષઅથવા 1 લાખ 20 હજારકિમીવોરન્ટીસાથેઆવેછે.

ઉપરાંતએમજીકોમેટઈવીનામાલિકોફ્ક્તરૂ. 5000થી શરૂથતાલગભગ 80 કાળજીપૂર્વકતૈયારકરાયેલાવિસ્તારિતવોરન્ટીઅનેસર્વિસપેકેજીસમાંથીપસંદગીકરીશકેછે.

એમજીતેમનીઆગામીએમજીમાટેઆસાનીથીઅપગ્રેડકરવાગ્રાહકોમાટેવૈકલ્પિકબાય-બેકપ્રોગ્રામઓફરકરેછે. ગ્રાહકો આ વિશેષપેકેજખરીદીકરેછેત્યારે 3 વર્ષનાઅંતેતેમનેઓરિજિનલએક્સ- શોરૂમમૂલ્યના 60 ટકાનુંખાતરીદાયક*બાયબેકમળેછે.

કોમેડીઈવીનાદરેકપ્રકારઘણાબધાઆસાનસર્વિસવિકલ્પોઆપેછે. આમાંમાયએમજીએપથકીડીઆઈવાય, સર્વિસઓનકોલ (રિમોટઆસિસ્ટન્સ), સર્વિસ@હોમઅનેકારનેવર્કશોપમાંલઈજવાનીઆવશ્યકતાપડીશકેતેવાઅમુકસમયેપિકઅપ/ડ્રોપસર્વિસનોપણસમાવેશથાયછે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.