
ક્રોમાનું 5G વીકેન્ડ અભિયાન: તમારા સ્માર્ટફોનના અનુભવમાં પરિવર્તન લાવો!
~અવિશ્વસનિય ડિલ્સ: ક્રોમાના 5G વીકેન્ડ સેલ દરમિયાન પસંદગીના 5જી સ્માર્ટફોન પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવો~
~મોટી તક: જ્યારે તમે ક્રોમામાંથી 5જી સ્માર્ટફોનની ખરીદી કરો, ત્યારે બ્રાન્ડ-ન્યૂ ટાટા નેક્સન કે ઇવી બાઇક જીતવાની તક મેળવો છો~
~સેમસંગ ગેલેક્સી A14 5G: આ વિવિધ પાવરફૂલ ખાસિયતો ધરાવતો સ્માર્ટફોન અતિ વાજબી કિંમત
રૂ. 16,499થી શરૂ થાય છે ~
~ફ્રી સ્માર્ટવોચ: પસંદગીના 5G સ્માર્ટફોન્સની ખરીદી કરો અને રૂ. 4,999ના મૂલ્યની સ્માર્ટવોચ ફ્રી મેળવો ~
~કાર્ડ ઓફર્સ: ફેડરલ બેંક, એચએસબીસી, અથવા આઇસીઆઇસીઆઈ બેંકના ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતાં ગ્રાહકોને રૂ. 2,500 સુધી વધુ 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે~
માર્ચ, 2023, નેશનલ: ટાટા ગ્રૂપની વિશ્વસનિય અને ભારતની પ્રથમ ઓમ્નિ-ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેલર ક્રોમાએ અદ્યતન 5G સ્માર્ટફોન્સ માટે ખાસ એક નવું અભિયાન પ્રસ્તુત કર્યું છે. આ સેલ વાજબી કિંમત ધરાવતા 5G સ્માર્ટફોન ઓફર કરે છે, જેમાં કિંમત ફક્ત રૂ. 13,999થી શરૂ થાય છે, જે એના ગ્રાહકોને અદ્યતન ટેકનોલોજીની ભેટ ધરે છે.
ક્રોમામાં 5G વીકેન્ડ્સ તમામ સ્ટોર્સ અને એની વેબસાઇટ croma.com પર 23 એપ્રિલ સુધી વીકેન્ડ સુધી ચાલશે. ક્રોમાનો ઉદ્દેશ ગ્રાહકોને એક્સક્લૂઝિવ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ્સ પ્રદાન કરવાનો છે, જે નવા સ્માર્ટફોનની ખરીદીનો શ્રેષ્ઠ અનુભવ આપે છે. આ અભિયાનના ભાગરૂપે ક્રોમા પસંદગીના 5G સ્માર્ટફોન પર 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપે છે, સુનિશ્ચિત વાઉચર્સ જીતવાની તક મળે છે તથા પસંદગીના સ્માર્ટફોન્સ પર રૂ. 20,000 સુધી એક્સચેન્જ અને અપગ્રેડના ફાયદા મળે છે.*
ક્રોમા સમજે છે કે, દરેકને લેટેસ્ટ ટેકનોલોજી સુલભ કરવા માટે વાજબી કિંમત મહત્વપૂર્ણ પરિબળ છે. એટલે તેઓ હંમેશા બજારમાં કેટલીક શ્રેષ્ઠ ડિલ્સ પ્રસ્તુત કરે છે, જેમ કે પસંદગીના 5G સ્માર્ટફોનની ખરીદી અને રૂ. 4,999*ની કિંમત ધરાવતી ફ્રી સ્માર્ટવોચ મેળવવી. 5G સ્માર્ટફોન્સની પસંદગીની રેન્જમાંથી ખરીદી કરવા પર ગ્રાહકોને રિંગ લાઇટ મળી શકે છે, જેનો ઉપયોગ ફ્રી*માં વીડિયો ક્રીએશન માટે થાય છે. આ ઓફર ઘણા ક્રીએટર્સ અને કન્ટેન્ટ મેકર્સને અપીલ કરે છે. ઉપરાંત ગ્રાહકો અભિયાનના સમયગાળા દરમિયાન કેટલાંક 5G સ્માર્ટફોન્સ સાથે ફ્રી*માં રૂ. 4,999 મૂલ્યની સ્માર્ટવોચ મેળવી શકે છે.
ગ્રાહકો સેમસંગ ગેલેક્સી A14 5Gસ્માર્ટફોનની ખરીદી ફક્ત રૂ. 16,499ની પ્રારંભિક અવિશ્વસનિય કિંમત પર કરી શકે છે. આ ઉત્કૃષ્ટ સ્માર્ટફોન પાવર-પેક ખાસિયતો ધરાવે છે, જેમ કે મોટી 6.6-ઇંચની PLS LCD ડિસ્પ્લે, 4GB RAM, અને 50MP + 2MP + 2MP ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ, જે આકર્ષક તસવીરો લેવા સક્ષમ બનાવે છે.
ક્રોમામાં 5G વીકેન્ડના ભાગરૂપે 5G સ્માર્ટફોનની ખરીદી કરતાં ગ્રાહકોને બ્રાન્ડ-ન્યૂ ટાટા નેક્સન કે સ્લીક ઇવી બાઇક* જીતવાની મોટી તક મળશે. આ રોમાંચક ઓફર ગુડી પડવા, 22 માર્ચ સુધી જ માન્ય છે, જેથી ગ્રાહકોએ આ અસાધારણ તકોનો લાભ લેવા ઝડપ કરવી જોઈએ.
ક્રોમા ફેડરલ બેંક, એચએસબીસી કે આઇસીઆઇસીઆઈ બેંકના ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ઉપયોગ કરતાં ગ્રાહકો માટે રૂ. 2,500 સુધી 10 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરે છે, જે ડિલને વધારે લાભદાયક બનાવે છે.*
અદ્યતન 5G ટેકનોલોજી સાથે મોબાઇલ કનેક્ટિવિટીમાં પરિવર્તન સાથે ક્રોમાએ દરેકની પહોંચમાં આ ટેકનોલોજીને લાવવા પહેલ શરૂ કરી છે. આ સેલ ઓફર ગ્રાહકોને એક્સક્લૂઝિવ ડિલ્સ અને ડિસ્કાઉન્ટ ઓફર કરે છે, જે નવા સ્માર્ટફોનની ખરીદી સરળ અને વાજબી બનાવે છે.
*શરતો અને નિયમો લાગુ