સમગ્ર ભારતમાં આજથી શરૂ થયેલાં સેલમાં ખરીદો OPPO Reno5 Pro 5G અને Enco

ગેઝેટ્સ
ગેઝેટ્સ

વૈશ્વિક સ્તરે અગ્રણી સ્માર્ટ ડિવાઇસ બ્રાન્ડ OPPOએ તેના તાજેતરમાં લોંચ કરાયેલા ઉપકરણો, વિડિયોગ્રાફી એક્સપર્ટ OPPO Reno5 Pro 5G સ્માર્ટફોન અને Enco X True Wireless Noise Cancelling ઇયરફોન્સની 22 જાન્યુઆરી, 2021થી વેચાણની જાહેરાત કરી છે. બંન્ને ઉપકરણો ભારતમાં ફ્લિપકાર્ટ ઉપર તથા તમામ ઓફલાઇન સ્ટોર્સમાં વેચાણ માટે ઉપલબ્ધ બનશે.

OPPO Reno5 Pro 5G બે કલર વેરિઅન્ટ – એસ્ટ્રલ બ્લુ અને સ્ટારી બ્લેકમાં સાથે ભારતના પ્રથમ MediaTek Dimensity 1000+ ચીપસેટ પાવર્ડ અને ઉદ્યોગમાં પ્રથમ એઆઇ હાઇલાઇટ વિડિયો ફીચરથી સજ્જ છે. આ ફોનની કિંમત રૂ. 35,990 છે. Enco X True Wireless Noise Cancelling ઇયરફોનની કિંમત રૂ. 9,990 છે, જે દ્વારા ઓડિયો ટ્યુનિંગ પ્રાદન કરે છે. તે બે આકર્ષક કલર્સ બ્લેક અને વ્હાઇમાં ઉપલબ્ધ બનશે.

સંખ્યાબંધ આકર્ષક ઓફર્સ સાથે નવો OPPO Reno5 Pro 5G કેશબેક ઓફર્સ, એક્સચેન્જ બોનસ, નો-કોસ્ટ ઇએમઆઇ, કમ્પલીટ ડેમેજ પ્રોટેક્શન વગેરે સાથે ઉપલબ્ધ બનશે. વધુમાં OPPOએ 22મી જાન્યુઆરીએ લોકપ્રિય બોલીવુડ અભિનેતા રણબીર કપૂર સાથે વિશેષ અનબોક્સિંગ રાખ્યું છે

તમારા માટે આકર્ષક ઓફલાઇન ઓફર્સ
સેલના પ્રથમ ત્રણ દિવસોમાં ગ્રાહકો એચડીએફસી બેંક ક્રેડિટ-ડેબિટ કાર્ડ ઇએમઆઇ ટ્રાન્ઝેક્શન્સ, આઇસીઆઇસીઆઇ બેંક ક્રેડિટ-ડેબિટ કાર્ડ ઇએમઆઇ ટ્રાન્ઝેક્શન્સ ઉપર 10 ટકા કેશબેક તથા આઇડીએફસી ફર્સ્ટ બેંક તરફથી એક ઇએમઆઇ કેશ બેક ઓફર સાથે ઓફલાઇન OPPO Reno5Pro 5G ખરીદી શકે છે. પેટીએમ દ્વારા ચૂકણી કરતાં ગ્રાહકોને તેમના પેટીએમ વોલેટમાં 11 ટકા ઇન્સ્ટન્ટ કેશબેક મળશે. આ સ્માર્ટફોન બજાજ ફીનસર્વ, હોમ ક્રેડિટ, એચડીબી ફાઇનાન્સિયલ સર્વિસિસ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, કોટક મહિન્દ્રા બેંક, ટીવીએસ ક્રેડિટ અન ઝેસ્ટ મની પાસેથી ઝિરો ડાઉન પેમેન્ટ ઇએમઆઇ સ્કીમ ઉપર પણ ઉપલબ્ધ છે. બેંક ઓફ બરોડા ક્રેડિટ કાર્ડ ઇએમઆઇ, ફેડરલ બેંક ડેબિટ કાર્ડ ઇએમઆઇ ટ્રાન્ઝેક્શન અન ઝેસ્ટ મની ઉપર રૂ. 2500 ફ્લેટ કેશબેક લાગુ છે. વર્તમાન OPPO ગ્રાહકો OPPO Reno5 Pro 5Gનીખરીદી ઉપર એક્સટેન્ડેડ વોરંટી, સ્પેશિયલ ઇએમઆઇ સ્કીમ અને રૂ. 1500 સુધીના અપગ્રેડ બોનસ જેવી ઓફર્સ પણ મેળવી શકે છે.

તમારા ઘરેથી ખરીદીની અનુકૂળતા સાથે ઓફલાઇન ઓફર્સ
ફ્લિપકાર્ટ ઉપર ઓનલાઇન ખરીદી ઉપર ગ્રાહકો બેંક ક્રેડિટ-ડેબિટ કાર્ડ ઇએમઆઇ ટ્રાન્ઝેક્શન ઉપર રૂ. 3500 સુધી 10 ટકા કેશબેક અને 12 મહિના માટે નો કોસ્ટ ઇએમઆઇ પ્રાપ્ત કરી શકે છે. વધુમાં ઓનલાઇન અને ઓફલાઇન ખરીદી ઉપર Enco X True Wireless Noise Cancelling ઇયરફોન્સ માટે રૂ. 1000ની બન્ડલિંગ ઓફર પણ છે.

ક્લાઉડ સ્ટોરેજ સ્પેસમાં અપગ્રેડ કરો
વધુમાં OPPO ઇન્ડિયા 12 મહિના માટે 120 જીબી ક્લાઉડ સ્ટોરેજ પ્રદાન કરે છે, જે ખરીદી તારીખથી લાગુ પડે છે. આ ફ્રી સ્ટોરેજનો ઉપયોગ પેઇડ સ્ટોરેજ સાથે કરી શકાય છે અને તેની મુદ્દત 12 મહિના રહેશે. ગ્રાહક ફ્રી સ્ટોરેજ પ્રાપ્ત કરે ત્યારબાદ ક્લાઉડ સર્વિસ એક્ટિવેટ કરાશે.
OPPO Care+ સાથે તમારા ડિવાઇસનો વીમો કરાવો
ગ્રાહકોને કેન્દ્રમાં રાખતાં બ્રાન્ડ વ્યાપક પ્લાન પ્રદાન કરી રહી છે, જે તેના ગ્રાહકોને પ્રોફેશ્નલ, વિશ્વસનીય, અનુકૂળ અને પ્રમાણિત અનુભવ પ્રદાન કરે તે પ્રકારે ડિઝાઇન કરાયું છે. સેલના પ્રથમ ત્રણ દિવસમાં તમામ ઓફલાઇન સ્ટોર્સ અને ફ્લિપકાર્ટ ઉપરથી Ren5 Pro 5Gની ખરીદી કરતાં ગ્રાહકો માટે આ પ્લાન લાગુ પડશે. આ પ્લાન હેઠળ બ્રાન્ડ 180 દિવસનું સંપૂર્ણ ડેમેજ પ્રોટેક્શન, 80 ટકા એશ્યોર્ડ બાયબેક, પ્લેટિનમ કેર અને મોટા શહેરોમાં રિપેર માટે ફ્રી પીક-અપ અને ડ્રોપ પ્રદાન કરશે. OPPO ઇન્ડિયાની અધિકૃત વેબસાઇટ ઉપર તમામ ઓફર્સ વિસ્તૃત નિયમો અને શરતો જોઇ શકાય છે.

સરળ અનુભવ ડિલિવર કરવા માટે તૈયાર કરાયેલો OPPO Reno5 Pro 5G રૂ. 35,990ની કિંમતે બેજોડ ફીચર્સ ધરાવે છે. OPPO Reno5 Pro 5G રેનો સીરિઝના વારસાને આગળ ધપાવે છે અને યુઝર્સને અપાર જીવંતતા માટે સક્ષમ બનાવે છે. આ ડિવાઇસ ભારતમાં પ્રથમ MediaTek Dimensity 1000+ ચીપસેટ, ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ એઆઇ હાઇલાઇટ વિડિયો, ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ રેનો ગ્લો ડિઝાઇન, 3ડી બ્રોડબેન્ડ સેન્સ સ્ક્રીન સહિતના ફીચર્સ ધરાવે છે. તે અલ્ટ્રા-સ્લીમ બોડી ઓફર કરે છે, જે પેનની જાડાઇ જેટલી છે. 7.6 એમએમ જાડાઇ અને વજન માત્ર 173 ગ્રામ છે. OPPO Reno5 Pro 5G મજબૂત 4350mAh બેટરી અને 65W SuperVOOC 2.0 ફ્લેશ ચાર્જ ધરાવે છે, જે માત્ર 30 મીનીટમાં 100 ટકા ચાર્જ કરે છે તથા માત્ર 5 મીનીટના ચાર્જમાં 4 કાલકનો વિડિયો પ્લેબેક પ્રદાન કરે છે.

વધુમાં OPPO નો ઉદ્દેશ્ય Enco XTrue Wireless Noise Cancelling ઇયરફોન્સ સાથે તેના ઓડિયોના વારસાને આગળ ધપાવવાનો છે, જેનો આજથી સેલ શરૂ થયો છે. OPPO Enco XTrue Wireless Noise Cancelling ઇયરફોન્સ પ્રીમિયમ ટીડબલ્યુએસ સપોર્ટેડ પરિવર્તનકારી DBEE 3.0 Sound System અને LHDC™ વાયરલેસ ટ્રાન્સમીશનનો સેટ છે. તે OPPO ના એકોસ્ટિક્સ અને યુરોપિયન ઓડિયો ક્ષેત્રની અગ્રણી Dynaudioની નિપૂંણતાનો ઉત્તમ મિશ્રણ છે. ઇયરફોન ડ્યુઅલ-કોર બ્લુટુથ નોઇઝ રિડક્શન ચીપથી સંચાલિત છે અને ઉત્તમ હાઇબ્રિડ એક્ટિવ નોઇઝ કેન્સલેશન પ્રદાન કરે છે.

OPPOના આ બેજોડ ડિવાઇસિસનો પોર્ટફોલિયો સાચા અર્થમાં તમારા રાહનો અંત લાવશે. તો રાહ જોશો નહીં અને હમણાં જ ખરીદો OPPO Reno5 Pro 5G અને Enco X True Wireless Noise Cancelling ઇયરફોન્સ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.