આ નવરાત્રિમાં સેમસંગનાં અવશ્ય વસાવવા જેવાં પ્રીમિયમ ટીવી અને ડિજિટલ એપ્લાયન્સ સાથે ખુશીઓને ઘરે લાવો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નવરાત્રિના પાવન અવસરે ભારતની સૌથી વિશ્વાસુ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા સેમસંગ ટીવી અને ડિજિટલ એપ્લાયન્સીસની વ્યાપક શ્રેણી પર મેગા ડીલ્સની ઘોષણા કરવામાં આવી છે.

સેમસંગ દ્વારા તેનાં ટીવી અને ડિજિટલ એપ્લાયન્સીસ પર બે સ્પેશિયલ ફેસ્ટિવ ઓફર્સ રજૂ કરવામાં આવી છે, જેમાં બિગ ટીવી ફેસ્ટિવલ અને હોમ લાઈફ નેવર બિફોરનો સમાવેશ થાય છે. આ આકર્ષક પ્રોડક્ટ ઓફર સાથે કેશબેક, ખાતરીદાયક ભેટો અને આસાન ઈએમઆઈ સહિત આકર્ષક ફાઈનાન્સ યોજનાઓ દેશભરના સર્વ અગ્રણી કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ રિટેઈલરો ખાતે ૧૦મી નવેમ્બર, ૨૦૨૧ સુધી માન્ય રહેશે.

બિગ ટીવી ફેસ્ટિવલ ઓફર્સ સાથે ગ્રાહકોને ચુનંદાં ટીવીની ખરીદી પર રૂ. ૧,૦૪,૯૦૦ સુધી કોમ્પ્લિમેન્ટરી સાઉન્ડબાર, ૨૦ ટકા સુધી કેશબેક, રૂ. ૧૯૯૦થી શરૂ થતાં સરળ ઈએમઆઈ અને ટીવી પર ૩ વર્ષની સંપૂર્ણ વોરન્ટી અને ચુનંદાં ક્યુએલઈડી ટીવી પર ૧૦ વર્ષની નો સ્ક્રીન બર્ન-ઈન વોરન્ટી મળશે.

ઉપભોક્તાઓ તેમના ઘરને અપગ્રેડ કરે અને તહેવારોની સ્ટાઇલથી ઉજવણી કરે તે માટે સેમસંગે તેના અન્યો ઉપરાંત રેફ્રીજરેટર્સ, વોશિંગ મશિન્સ, માઇગ્રોવેવ્સ અને એર કન્ડીશનર્સ પર ‘હોમ લાઇક નેવર બિફોર’ ઓફર્સ રજૂ કરી છે. આ ઓફર હેઠળ ઉપભોક્તાઓ 25% સુધીની કેશબેક, રૂ. 990થી શરૂ થતા ઇએમઆઇ, પસંદગીના માઇક્રોવેવ પર વિનામૂલ્યે બોરોસીલ કીટ, 5 વર્ષની વ્યાપક વોરંટી, પસંદીના એસીમાં વિના મૂલ્યે ઇન્સ્ટોલેશન અને અસંખ્ય સેમસંગ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ પ્રોડક્ટસ પર વિસ્તરિત વોરંટી પ્રાપ્ત કરી શકે છે.

ઉપરાંત આકર્ષક ઓફર્સ, જેમ કે, બંડલ્ડ ઓફર્સ, કેશબેક, લો-કોસ્ટ ઈએમઆઈ, એક્સચેન્જ ઓફર્સ અને ઘણું બધું ૧૦મી ઓક્ટોબર, ૨૦૨૧ સુધી ફ્લિપકાર્ટ પર બિગ બિલિયન ડેઝ અને એમેઝોન પર ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન સેમસંગ કન્ઝયુમર ડ્યુરેબલ્સ પર ઉપલબ્ધ કરી શકાશે.

આકર્ષક ઓફર્સ આ મુજબ છેઃ

ટીવી
ગ્રાહકો સેમસંગના ક્રાંતિકારી લાઈફસ્ટાઈલ ટીવી ધ ફ્રેમ, જે ચાલુ હોય ત્યારે ટીવી અને બંધ હોય ત્યારે આર્ટ હોય છે તે ખરીદી કરવા પર રૂ. ૯૯૦૦ મૂલ્યનું કોમ્પ્લિમેન્ટરી બેઝલ, રૂ. ૩૦૦૦ સુધી બેન્ક કેશબેક અને અગ્રણી બેન્કો સાથે નો કોસ્ટ ઈએમઆઈ (૨૪ મહિના) મેળવી શકશે.

માનીન શકાય તેવું અદભુત ધ ફ્રેમ તમારી લક્ઝરી લિવિંગ સ્પેસને વધુ અજોડ બનાવે તે તૈયારી રુચિપૂર્ણ રીતે ઘડવામાં આવ્યાં છે અને તમે તમારા સરાઉન્ડિંગ્સને પૂરક અલગ અલગ રંગોમાં આવતા અદભુત અને કસ્ટમાઈઝેબલ બેઝલ વિકલ્પો સાથે તમારું પોતાનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ કરી શકો છો.

૪૩ ઈંચનું મોડેલ રૂ. ૫૯,૯૯૦મા મળશે, જ્યારે ૫૦ ઈંચનું મોડેલ રૂ. ૭૪,૯૯૦માં મળશે, ૫૫ ઈંચનું મોડેલ રૂ. ૮૯,૯૯૦માં અને ૬૫ ઈંચનું મોડેલ રૂ. ૧૨૧,૯૯૦માં આ ઓફરના સમયગાળા દરમિયાન મળશે.

બિલિયન ટ્રુ કલર્સ સાથે ક્રિસ્ટલ ૪કે યુએચડી ટીવી રૂ. ૨૦૫૫ના આકર્ષક ઈએમઆઈમાં મળશે. ગ્રાહકો ૬૫ ઈંચનું ક્રિસ્ટલ ૪કે યુએચડી ટીવીનો મોટો મોટો સ્ક્રીન આકાર જોતા હોય તેમને રૂ. ૧૬,૯૯૦નો મફત સાઉન્ડબાર મળશે.

રેફ્રિજરેટર્સ
સેમસંગનું નવું ૫૮૦ લિ. ક્ષમતામાં કન્વર્ટિબલ ફ્રેન્ચ ડોર રેફ્રિજરેટર એક્સચેન્જ ઓફરમાં રૂ. ૭૧,૯૯૦માં મળશે. કોમ્પેક્ટ મોડર્ન કિચન્સ માટે કુશળતાથી તૈયાર કરાયેલાં ફ્રેન્ચ ડોર રેફ્રિજરેટરોમાં કન્વર્ટિબલ વિકલ્પ ગ્રાહકોને બટનના એક સહજ સ્પર્શ પર ફ્રિજમાં ફ્રીઝરને શરૂ કરીને તેમની આવશ્યકતા અનુસાર સ્ટોરેજ જગ્યા મેનેજ કરવાની આઝાદી આપે છે.

સેમસંગનાં ડિજી- ટચ કૂલTM 5 ઈન 1 સિંગલ- ડોર રેફ્રિજરેટર્સ ૧૯૮ લિ અને ૨૨૫ લિ ક્ષમતામાં મળશે. ડિજી- ટચ કૂલ આકર્ષક ડિઝાઈન અને રંગોમાં આવે છે અને અત્યાધુનિક ટચ પેનલ ઉપયોગમાં સરળ અને આસાન છે. ડિજી- ટચ કૂલ રેન્જ એક્સચેન્જ ઓફર હેઠળ રૂ. ૧૫,૩૯૦માં શરૂ થાય છે.

૨૫૩ લિ.માં ફ્રોસ્ટ ફ્રી કન્વર્ટિબલ રેફ્રિજરેટર રૂ. ૭૦૦૦ના આકર્ષક ડિસ્કાઉન્ટમાં ઓફર કરાશે.

વોશિંગ મશીન્સ
સેમસંગનું હાઈજીન સ્ટીમ અને ૫- સ્ટાર એનર્જી રેટિંગ સાથે ફ્રન્ટ લોડ વોશિંગ મશીન ૬ કિગ્રા, ૭ કિગ્રા અને ૮ કિગ્રા ક્ષમતામાં ઉપલબ્ધ રહેશે. સ્વચ્છ અને હાઈજીનનાં ઉચ્ચ ધોરણોને ખાતરી રાખતાં હાઈજીન સ્ટીમ ટેકનોલોજી ચોંટેલી ગંદકી અને ૯૯.૯ ટકા જીવાણું અને એલર્જન્સ દૂર કરે છે. ગ્રાહકોને આ રેન્જ પર રૂ. ૫૪૦૦ સુધી ડિસ્કાઉન્ટ પણ મળશે.

સેમસંગની ટોપ લોડ ૫- સ્ટાર રેટેડ ડિજિટલ ઈન્વર્ટર ટેકનોલોજીની રેન્જ ૬.૫ કિગ્રા ક્ષમતા સાથે શરૂ થાય છે અને ગ્રાહકોને રૂ. ૫૫૦૦ સુધી ડિસ્કાઉન્ટ મળી શકે છે. ડિજિટલ ઈન્વર્ટર ટેકનોલોજી શાંત અને વધુ શક્તિશાળી પરફોર્મન્સ પૂરો પાડે છે.

૬.૫ કિગ્રા ક્ષમતામાં ડાયમંડ ડ્રમ ટેકનોલોજી સાથે સેમસંગની ટોપ લોડ વોશિંગ મશીન રેન્જ એક્સચેન્જ ઓફર હેઠળ રૂ. ૧૩,૯૯૦થી શરૂ થાય છે.

સેમસંગ સાઉન્ડબારૉ
રોમાંચક ઓડિયો અનુભવ, ડોલ્બી ટેકનોલોજી સાથે સરાઉન્ડ સાઉન્ડ વિસ્તરણ સાથે સાઉન્ડબાર્સ રૂ. ૬૪૯૯ની આકર્ષક કિંમતે મળશે.

સ્માર્ટ મોનિટર્સ
સેમસંગનાં સ્માર્ટ મોનિટર્સ ભારતીય જન ઝેડ અને નવી પેઢીની સતત બદલાતી જરૂરતોને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં ઔઆવી છે, જે રૂ. ૧૮,૬૯૯ની ડિસ્કાઉન્ટની કિંમતે મળશે. ડુ-ઈટ-ઓલ સ્ક્રીન ઉપબોક્તાઓને નેટફ્લિક્સ, યુટ્યુબ, એપ્પલ ટીવી અને અન્ય ઓટીટી એપ્સ માણવાની સુવિધા આપે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.