Amazon.in જાહેરાત કરે છે ધ ગ્રેટ સમર સેલની 4-8 મે, 2023 દરમિયાન

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ઉનાળો હવે બરાબરનોજામ્યો છે અને તે પણ પૂરી તાકાતથી, તો હવે ગ્રાહકો પણ ઠંડાપવનના આકાંક્ષા રાખી રહ્યા છે. આવામાંAmazon.in લાવ્યું છે ખૂબ જરૂરી રાહત- ગ્રેટ સમર સેલની જાહેરાત કરીને.

આ વર્ષે Amazon.in દ્વારા સમર સેલની શરૂઆત થાય છે 4 મે – 8 મે, 2023 દરમિયાન અને તે ગ્રાહકોને આર્ટિસન્સ અને વીવર્સ, વિમેનઆંત્રપ્રેન્યોર્સ, સ્ટાર્ટ-અપ્સ, બ્રાન્ડ, અને પાડોશનાસ્ટોર્સસહિતના વિક્રેતા દ્વારા લાખો પ્રોડક્ટ્સ પર ઓફર્સ પૂરી પાડશે જેમાં સ્માર્ટફોન, કન્ઝ્યુમરઈલેક્ટ્રોનિક્સ, ગ્રોસરી, ફેશન એન્ડ બ્યૂટીએસેન્શિયલ્સ, હોમ એન્ડ કિચન, લાર્જએપ્લાયન્સીસ, ટીવી અને બીજા ઘણાંનો સમાવેશ થાય છે.

ગ્રાહકો હવે સેમસંગ, મામીપોકો, લોરિયાલ, ટીસીએલ, વી ગાર્ડ, ગોદરેજ, ઝાયડસ, એલજી જેવી બ્રાન્ડ્સ તરફથી અદભુત ઓફર્સ સાથે વધુ બચત કરીને ઉનાળુ તરંગોનો આનંદ માણી શકે છે. આ તમામ રોમાંચકારીઓફર્સપ્રાઈમમેમ્બર્સ માટે 12 કલાક વહેલી શરૂ થઈ જશે જેથી તેઓ એક્સક્લુઝિવ શોપિંગ કરી શકશે, બીજા કરતા વહેલા અદભુત ડીલ્સ અને ઓફર્સનો આનંદ ઉઠાવી શકશે. પ્રાઈમઅર્લીએક્સેસ 4 મે, 2023ની મધ્યરાત્રિથીએક્ટિવ થઈ જશે.

ગ્રાહકોને નાણાં ખર્ચી અથવા પ્રાપ્ત કરીને, બિલ ચૂકવીને અને બીજું ઘણું કરવા જેવા રોજિંદા પેમેન્ટ્સ થકી પે એન્ડ શોપરિવોર્ડ્સફેસ્ટિવલ દરમિયાન પણ રિવોર્ડ તરીકે રૂ. 5000 સુધીની રકમ જીતવાની તક મળશે. આ ઉપરાંત, રૂ. 600ના મૂલ્યના વેલકમ રિવોર્ડ્સ સાથે એમેઝોન પે લેટર થકી રૂ. 60,000 સુધીની ઈન્સ્ટન્ટક્રેડિટને પણ માણી શકશે. એટલું જ નહીં, આ ઉપરાંત, ગ્રાહકો શોપિંગ પર 5% સુધી કેશબેક પણ મેળવી શકશે જેમાં એમેઝોન પે આઈસીઆઈસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડ વડે રૂ. 2,000 સુધીના વેલકમ રિવોર્ડ્સબેવડાશે.

ધગ્રેટ સમર સેલ માટે રસપ્રદ લાઈવસ્ટ્રીમ્સનું પણ આયોજન કરાયેલું છે. આમાં ટ્રેકિન ટેક, ટેક બર્નલ, રાજીવ મખની, ટેકનોરૂઝ, એલીગોની, વિનીત મલ્હોત્રા જેવા સુપ્રસિદ્ધ કન્ટેન્ટક્રિએટર્સ આ ઈવેન્ટ માટેની ટોપ ડીલ્સનુંઅનાવરણ કરીને પ્રોડક્ટ્સનો રિવ્યુ કરતા જોવા મળશે. આ ઉપરાંત સેલિબ્રિટી સિરિઝ પણ છે કે જેમાં ગ્રાહકોશેહનાઝગિલ, તેજસ્વી પ્રકાશ, કરણ કુંદ્રા, અપારશક્તિખુરાના, સ્મૃતિ મંધાના જેવા સિતારાઓને જોઈ શકશે. દરેકજણ આ ક્રિએટર્સને જોઈ શકે છે, તેમની સાથે ચેટ કરી શકે છે અને Amazon.in પર સેલમાંથી ટોપ ઓફર્સની તેમની ભલામણો પર લાઈવ શોપિંગ પણ કરી શકે છે. ગ્રાહકો તેમની એમેઝોન શોપિંગ એપ પરથી (ફક્ત એન્ડ્રોઈડ) એલેક્સા દ્વારા પણ સેલમાં સંશોધન કરી શકે છે. તમારે તો ફક્ત એલેક્સાઆઈકોન પર ટેપ કરીને કહેવાનું છે, “એલેક્સા, ગો ટુ ધ ગ્રેટ સમર સેલ”. તમારા અવાજનો ઉપયોગ કરીને જ બેસ્ટડીલ્સશોધો, જે માટે બોલો “એલેક્સા, ગો ટુ બ્લોકબસ્ટરડીલ્સ”.વપરાશનાબિલનુંસીમલેસપેમેન્ટ કરવા ફક્ત બોલો, “એલેક્સા, પે માય ઈલેક્ટ્રીસિટી બિલ” અથવા “એલેક્સા, રિચાર્જ માય મોબાઈલ”- એવું બોલીને જ તમારા પહેલા મોબાઈલરિચાર્જ પર કેશબેકરિવોર્ડ મેળવો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.