ઓપ્પોએ બજેટ-ફ્રેન્ડલી સેગમેન્ટમાં પોતાની ઉપસ્થિતિ મજબૂત કરી, એઆઇ ટ્રિપલ કેમેરા અને ૬.૫૨ લાર્જ સ્ક્રિન સાથે છ૧૫ લોન્ચ કર્યો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

પોકેટ-ફ્રેન્ડલી સેગમેન્ટમાં ટેક્નોલોજીકલ ઇનોવેશનની રજૂઆતને જાળવી રાખતાં અગ્રણી વૈશ્વિક સ્માર્ટ ડિવાઇસ બ્રાન્ડ ર્ંઁર્ઁંએ આજે ભારતીય માર્કેટમાં છ૧૫ લોન્ચ કર્યો છે. તાજેતરમાં રજૂ કરાયેલા છ૫૩ની સફળતાને આગળ ધપાવતા ર્ંઁર્ઁં છ૧૫ના લોન્ચ સાથે આ સેગમેન્ટમાં બેજોડ ફીચર્સ રજૂ કરીને તેની ખૂબ વખાણાયેલી છ સીરિઝને વધુ મજબૂત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. ૩ડી કર્વ બોડી ડિઝાઇન સાથે આ ડિવાઇસ એઆઇ ટ્રિપલ કેમેરા સેટ-અપ, ૬.૫૨ ઇંચ વોટરડ્રોપ સ્ક્રીન અને ૪૨૩૦ એમએએચની મજબૂત બેટરીથી સજ્જ છે. આ ડિવાઇસ ૩ ૩૨જીબી વેરિઅન્ટ રૂ. ૧૦,૯૯૦માં ઉપલબ્ધ બનશે.પોકેટ-ફ્રેન્ડલી સેગમેન્ટમાં કન્ટેન્ટ વપરાશનો ઉત્તમ અનુભવની મજા માણવા વિશેષ પ્રકારે મોટી સ્ક્રીન સાથે કેમેરા અપગ્રેડ ઇચ્છતા ગ્રાહકો માટે ર્ંઁર્ઁં છ૧૫ ડિઝાઇન કરવામાં આવ્યો છે. મીડિયાટેક હેલિયો ઁ૩૫ ઓક્ટા-કોર ચીપસેટથી સજ્જ આ ડિવાઇસ મજબૂત પર્ફોર્મન્સ ડિલિવર કરે છે અને પરિણામે યુઝર્સ કોઇપણ અવરોધ વિના ગેમ્સ રમી શકે છે અને તણાવ વિના વિડિયો જોઇ શકે છે.એઆઇ ટ્રિપલ કેમેરા અને એઆઇ બ્યુટિફિકેશન સાથે સ્ટાઇલિશ પળો કેપ્ચર કરોએઆઇ ટ્રિપલ કેમેરા અને ઇન્ટેલિજન્ટ બ્યુટિફિકેશન અલ્ગોરિધમ આધારિત ર્ંઁઁઁ છ૧૫ જીવનની ઉત્તમ પળોને સાચવવા માટે ૧૩ એમપી મેઇન કેમેરાથી સજ્જ છે. તે ૪સેમી જેટલાં ક્લોઝ-અપ શોટ્‌સ માટે ૨ એમપી મેક્રો લેન્સ ધરાવે છે. પોટ્રેટ ફોટોમાં વધુ ડેપ્થ ઉમેરવા તે ૨ એમપી ડેપ્થ કેમેરા ધરાવે છે, જેનાથી બેકગ્રાઉન્ડમાં નેચરલ બોકેહ ઇફેક્ટ ઉમેરી શકાય છે. રોજિંદી પળોને કેપ્ચર કરવા માટે ર્ંઁર્ઁં છ૧૫ વધુ વર્સેટાઇડ વિકલ્પો જેમકે એચડીઆર ફ્રી ઓફર કરે છે, જે ઓછા પ્રકાશમાં અથવા બેકલાઇટની સામે પોટ્રેટ ક્લિક કરવામાં મદદરૂપ બને છે. ડેઝલ કલર અને એઆઇ સીન રેકગ્નિશનના મિશ્રણ સાથે ર્ંઁર્ઁં છ૧૫ એઆઇ સીન એન્હેન્સમેન્ટ પણ ઓફર કરે છે,જે લેન્ડસ્કેપ અને સિનિક શોટ્‌સના ૨૧જેટલી વિવિધ સ્ટાઇલ્સને બ્યુટિફાઇ કરી શકે છે. વધુમાં રી-ઓપ્ટિમાઇઝ્‌ડ ફ્રન્ટ અને રિયર ફિલ્ટર ૧૫ સ્ટાઇલિશ ફોટો ફિલ્ટર્સ અને ૧૦ ઉત્તમ વિડિયો ફિલ્ટર્સ ઓફર કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.