આસુસ આરઓજી રિવોલ્યુશનરી ઝેફિરસ S૧૪ સાથે તૈયાર

ગેઝેટ્સ
ગેઝેટ્સ

તાઇવાનીઝ ટેક જાયન્ટ, આસુસ રિપબ્લિક ઓફ ગેમર્સ (આરઓજી) આજે ‘સ્ટેટ ઓફ ધ આર્ટ’ક્રિએશન, ઝેફિરસ જી૧૪ લોન્ચ કરીને અલ્ટીમેટ ગેમિંગ અનુભવ પહોંચાડવા માટે વિઝનને મજબૂત બનાવે છે. આસુસ આરઓજીનું ફ્લેગશિપ પ્રોડક્ટ નવીનતમ એએમડી રાયઝેનન ૯ ૪૯૦૦HS પ્રોસેસર દ્વારા સંચાલિત છે જેમાં ૮ કોરો અને ૧૬ થ્રેડ પાવર પેક્ડ પરફોર્મન્સ પ્રદાન કરે છે. તે કસ્ટમાઇઝ્‌ડ ઇન્ટેલીજન્ટ કૂલિંગ સિસ્ટમ સાથે આવે છે, જેમાં એનવીઆઈડીઆઇએ તરફથી આરટીએક્સ ૨૦૬૦ મેક્સક્યુ જીપીયુ છે અને યુએચડી રિઝોલ્યુશન પેન્ટોન સુધી વપરાશકર્તાઓને મોહિત કરવા માટે ૧૦૦% જઇય્મ્ કલર એક્યુરેટ ડિસ્પ્લે છે. આસુસ ઇન્ડિયાએ તેમાં ઝેનબુક ૧૪, વિવોબુક એસ એસ૧૪, વિવોબુક અલ્ટ્રા કે૧૫, વિવોબુક અલ્ટ્રા ૧૪/૧૫, વિવોબુક ફ્લિપ ૧૪ અને ઝેફિરસ જી૧૫ ઉમેરીને એએમડી પોર્ટફોલિયોને આગળ વધાર્યો છે. ઝેફિરસ જી૧૪એ આસુસથી ખરેખર એક આકર્ષક તકનીકી અને ડિઝાઇન માર્વેલ છે. આવા શક્તિશાળી એએમડી રાયઝેન ૪૦૦૦ સિરીઝ એચએસ પ્રોસેસર્સવાળા ૧૪ ઇંચના ફોર્મ ફેક્ટરમાં ગેમિંગ લેપટોપ માટે પ્રથમ વખત અમારા મુખ્ય ફોકસ તરીકે થીન અને લાઇટ પર ભાર મૂકવો, તે ગેમર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સનો અજોડ પ્રભાવ પ્રદાન કરશે. નવું એએમડી રાયઝેન ૪૦૦૦ સીરીઝ એચએસ પ્રોસેસર આસુસ અને એએમડી વચ્ચેના સહયોગને એક શ્રેષ્ઠ ઉદાહરણ છે જે એક ઉચ્ચતર પ્રદર્શનને લઇ શકે છે અને અમારા પ્રેક્ષકોને અસાધારણ ક્ષમતાઓ સાથે પ્રોત્સાહન આપે છે. વર્ક અને લાઇફના અનુભવોમાં વધારો કરતા ઇન્ટેલીજન્ટ એજ ઉકેલો પહોંચાડવાના ઉદ્દેશ સાથે અમે થીન અને લાઇટ કન્ઝ્‌યુમર નોટબુક સાથે અમારું એએમડી પોર્ટફોલિયો પણ બનાવી રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે ઝેફિરસ જી૧૪ અને બાકીની એએમડી રેન્જ ભારતીય જનતા સાથેની રેગિંગ હિટ થશે.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.