વીવોએ પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં પ્રવેશની ઘોષણા કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ 22

મોબાઇલ ફોટોગ્રાફીના અનુભવમાં ક્રાંતિ લાવવાના લક્ષ્ય સાથે, વિવો, નવીન વૈશ્વિક સ્માર્ટફોન બ્રાન્ડેઆજે ભારતમાં પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં પ્રવેશની ઘોષણા કરીછે.કંપની ભારતમાં કેમેરા-કેન્દ્રિતએક્સ-સિરીઝ સાથેતેના પ્રોડક્ટ પોર્ટફોલિયોનેવિસ્તૃત કરવાનીયોજનાધરાવે છે જેનોહેતુટેકનોલોજીના સંતુલન અને વપરાશકતાર્-કેન્દ્રિત ડિઝાઇન સાથે પ્રીમિયમ ફોટોગ્રાફીનો અનુભવ પ્રદાન કરવાનો છે.“છેલ્લાકેટલાકવષોર્માં ગ્રાહકોની જરૂરિયાતોમાં ફેરફાર થયો છે. પ્રીમિયમ સ્માર્ટફોન માટેનીવધતી માંગ સાથે, ગ્રાહકોએક પ્રીમિયમ ડિવાઇસ શોધીરહ્યા છે જેતેમના સ્માર્ટફોનનો અનુભવ ઉન્નતકરે છે.’મેક ઇન ઇન્ડિયા’ પ્રત્યેવિવોની પ્રતિબદ્‌ધતાનેઆગળ ધપાવી,આગામી ઠ૫૦ શ્રેણીનું નિમાર્ણવિવોની ગ્રેટર નોઈડા સુવિધામાં કરવામાં આવશે.આઆવનારી કેમેરા-કેન્દ્રિતએક્સ-સિરીઝ ફોટોગ્રાફી ઉત્સાહીઓની વિકસતી આવશ્યકતાઓને ધ્યાન આપશે અને તેમના સ્માર્ટફોનના લેન્સ દ્વારા વિશ્વને શોધવામાં મદદ કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.