હારીજનાં નવામાંકાનાં ખેડૂતનાં દસ્તાવેજોનો ઉપયોગ કરી ટ્રેક્ટરની લોન કરાવી બારોબાર વેચી માર્યુ

ફિલ્મી દુનિયા

હારીજ તાલુકાનાં નવા માંકાં ગામે રહેતા એક પરિવારની મહિલા અને દિકરાને સરકારી સહાય અપાવવાનાં બહાને તેમનાં આધાર અને અન્ય કાગળો દસ્તાવેજો મેળવીને તે દસ્તાવેજો આધારે ટ્રેક્ટરની લોન કરાવ્યા બાદ લોનથી ખરીદેલા ટ્રેક્ટરને આ પરિવારની જાણ બહાર બારોબાર કયાંક વેચી માર્યુ હતું. જેની જાણ આ પરિવારને ટ્રેકટર કંપની તરફથી લોન ભરવાનો નોટિસનો પત્ર મળતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેઓએ તપાસ કરતાં આ સમગ્ર કાંડ બહાર આવતાં તેમણે આ પ્રકારનું કૃત્ય કરનારા સામે હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.