ડીપનેક ડ્રેસમાં સુહાનાએ ટશનમાં આવીને આપ્યા પોઝ

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ અને ગૌરીની લાડલી સુહાના ખાન એક એવી સ્ટારકિડ છે જેની પોપ્યુલારિટી ઘણા મોટા સ્ટાર્સ કરતા પણ વધારે છે. જ્યારે તે એરપોર્ટ જાય છે ત્યારે ફેન્સ તેને ઘેરી લે છે. પાપારાઝીઓમાં તેનો ઘણો ક્રેઝ છે. સોશિયલ મીડિયા પર લાખો લોકો તેને ફોલો કરે છે. તેની તસ્વીર આવતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. હવે તેણે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં તે સમર લુકમાં છે. સુહાના ખાને વ્હાઇટ કલરનો બોલ્ડ આઉટફિટ પહેર્યો છે

જેમાં તે અપ્સરા જેવી ખૂબસૂરત લાગી રહી છે. સુહાના ખાને એકદમ બેકલેસ વ્હાઇટ ડ્રેસ પહેર્યો છે. ડ્રેસમાં ફ્રન્ટ કટઆઉટ અને થાઇ-હાઇ સ્લિટ છે. એસેસરીઝ માટે, તેણે ફક્ત ઇયરિંગ્સ પહેર્યા છે. તેણે ન્યૂડ મેકઅપ કર્યો છે અને મેસી બન બનાવીને લુક કંપ્લીટ કર્યો છે. સુહાનાએ તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું- હાય. આ તસવીરોમાં સુહાના વ્હાઇટ બોડીકોન ડ્રેસ પહેરીને કેમેરા માટે સિઝલિંગ પોઝ આપી રહી છે. તેનો આ લુક એટલો હોટ છે કે તેની ખૂબસૂરતી પરથી નજર હટાવવી મુશ્કેલ છે.

અનન્યા પાંડેએ સુહાનાના ફોટો પર લખ્યું- હેલો. કરિશ્મા કપૂર, ભાવના પાંડે, પૂજા દદલાની, શનાયા કપૂર, મહિપ કપૂર, અલાના પાંડે સહિત અન્ય સેલિબ્રિટીઓએ સુહાનાના આ ફોટોઝ પર કોમેન્ટ કરી છે. સુહાનાના એક ફેને કહ્યું, તુ એન્જલ છે. એકે કમેન્ટ કરી, તુ આટલી સુંદર કેવી રીતે દેખાઈ શકે છે. ઘણા લોકોએ તેના લુકને શાનદાર અને ખૂબસૂરત ગણાવ્યો હતો. સુહાનાના એક ફેને કહ્યું, તુ એન્જલ છે. એકે કમેન્ટ કરી, તુ આટલી સુંદર કેવી રીતે દેખાઈ શકે છે.

ઘણા લોકોએ તેના લુકને શાનદાર અને ખૂબસૂરત ગણાવ્યો હતો. સુહાનાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે આ વર્ષે ઝોયા અખ્તરના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ સાહસ ધ આર્ચીઝમાં જોવા મળશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા પણ આ ફિલ્મમાં સુહાના સાથે ડેબ્યુ કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.