‘સંજીવની-ટીકા જિંદગી કા’ : સોનુ સુદે કહ્યું, ‘વેક્સીન લેવા માટે પ્રેરણા આપો

ફિલ્મી દુનિયા
ફિલ્મી દુનિયા 28

ન્યુ દિલ્હી,
અટારી બોર્ડર (અમૃતસર) મિડીયા ચેનલ અને ફેડરલ બેંક દ્વારા બુધવારે બીએસએફના મહાનિદેશક રાકેશ અસ્થાના અને સોનુ સુદની ઉપસ્થિતિમાં કોવીડ-૧૯ વેક્સીનેશન વિશે જાગૃતિ અભિયાન ‘સંજીવની ટીકા જિંદગી કા’ લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ કેમ્પેન દરમિયાન કેમ્પેનના બ્રાન્ડ એમ્બેસેડર સોનુ સુદ દ્વારા જાતે રસી લેવામાં આવી હતી. તેમણે કહ્યું ‘મને એ વીતેલુ વર્ષ યાદ છે જ્યારે પ્રવાસીઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા અને તેમને સુરક્ષિત રહેવાની અપીલ કરી રહ્યા હતા. આજે આપણી પાસે રસી છે. હું સૌને અપીલ કરું છું જેમનો વારો આવે તેઓ સૌ રસી લગાવે’
વિશ્વ સ્વાસ્થ્ય દિવસે શરૂ કરવામાં આવેલા આ અભિયાનનો હેતુ કોવીડ-૧૯ની રસી અંગે લોકજાગૃતિ કેળવવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત લોકોને એ જાણકારી પણ આપવામાં આવશે કે વેક્સીન શા માટે જરૂરી છે. આ કાર્યક્રમ દરમિયાન ફેડરલ બેંકના એમડી અને સીઈઓ શ્યામ શ્રીનિવાસન પણ ઉપસ્થિત રહ્યા હતા. સોનુ સુદે જણાવ્યુ કે ‘લોકોએ પોતાના પરિવાર અને દેશને સુરક્ષિત રાખવા માટે રસી લેવી જાેઈએ. આવશ્યક છે કે આપણે આજુબાજુનાં લોકોને સુરક્ષિત રાખવા માટે વેક્સીન લગાવીએ અને વેક્સી લેવાની પ્રેરણા આપીએ. આપણે વેક્સીન સાથે જાેડાયેલા વહેનને દૂર કરે’
આ અંતર્ગત ઝ્રદ્ગદ્ગ-દ્ગઈઉજી૧૮ દ્વારા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા (છઙ્ઘર્ટ્ઠિ ર્ઁહટ્ઠુટ્ઠઙ્મઙ્મટ્ઠ) સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. આ વાતચીતમાં પૂનાવાલાએ દાવો કર્યો કે તેમની કંપની દ્વારા નિર્મીત ઑક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા વેક્સીન- ર્ઝ્રદૃૈજરૈીઙ્મઙ્ઘ ના ઉપયોગ પછી અન્ય કોઈ બૂસ્ટરડોઝની આવશ્યકતા નથી.થોડા મહિલા પહેલાં વેક્સીનને ન્યૂરોલૉજિકલ સમસ્યાઓ સાથે જાેડવામાં આવી રહી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.