મોનાલિસાએ શેર કરી દીધાં એવા પ્રાઇવેટ બાથરૂમ ફોટોઝ

ફિલ્મી દુનિયા

મુંબઈ, ભોજપુરી ઇન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ મોનાલિસાને આજે કોઇ ઓળખની જરૂર નથી. ઇન્ડસ્ટ્રીમાં તેનું મોટુ નામ છે અને તેની ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત છે. પોતાની ફિલ્મો, શોઝ અને મ્યુઝિક વીડિયોઝ સાથે સાથે મોનાલિસા પોતાના સોશિયલ મીડિયાના કારણે પણ ઘણી પોપ્યુલર છે. આજે અમે તમને મોનાલિસાની તે તસવીરો બતાવીશું જે એક્ટ્રેસે થોડા સમય પહેલા શેર કરી હતી. મોનાલિસાના આ પ્રાઇવેટ બાથરૂમ ફોટોઝ જોઇને લોકોના ધબકારા વધી ગયા છે.

મોનાલિસા એક ફેમસ એક્ટ્રેસ છે જેને કોઇ ઓળખની જરૂર નથી. ભોજપુરી ફિલ્મો અને સોન્ગની સાથે સાથે આ હસીના ઘણી હિન્દી ટીવી સીરિયલ્સમાં પણ જોવા મળી ચુકી છે. મોનાલિસા ઇન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ છે અને પોતાના હોટ ફોટોઝ શેર કરતી રહે છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાના ફોટોઝ અને રીલ્સ શેર કરતી રહે છે.

ઇન્સ્ટાગ્રામ પર મોનાલિસાએ થોડા સમય પહેલા કેટલાક એવા ફોટોઝ શેર કર્યા હતાં જેમાં તે બાથટબમાં જોવા મળી રહી હતી. આ ફોટોમાં તમે જોઇ શકો છો કે મોનાલિસા શોર્ટ્સ અને નૂડલ સ્ટ્રેપ ટોપ પહેરીને બાથટબમાં જોવા મળી રહી છે અને પોતાના સેક્સી લેગ્સ ફ્લોન્ટ કરી રહી છે. મોનાલિસા આ ફોટોમાં પોતાના બાથટબમાં સૂઇને કોફી પી રહી છે.

એક્ટ્રેસ પોતાના બાથરૂમમાં રિલેક્સ કરી રહી છે અને આ મોમેન્ટ્સ તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ફોટોમાં ફેન્સને તેનો અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. બાથટબમાં મોનાલિસા આરામથી સૂતી છે અને તેનો પોઝ એવો છે કે તેનું હોટ બૉડી ફ્લોન્ટ થઇ રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.