પટણા શુક્લ ફિલ્મમાં રવીના ટંડન લીડ રોલમાં જોવા મળશે

ફિલ્મી દુનિયા

છેલ્લા કેટલીક સમયથી ઓટીટી સિરીઝમાં સક્રિય રવીના ટંડન ફરી એકવાર મોટા પડદે સક્રિય થઈ રહી છે.જેમાં તે અરબાઝ ખાનની આગામી ફિલ્મ પટણા શુક્લમાં મુખ્ય ભૂમિકા ભજવશે.આમ દબંગ સહિતની ફિલ્મો પ્રોડયૂસ કરી ચુકેલા અરબાઝની આ છઠ્ઠી ફિલ્મ હશે.જેમા રવીનાને બાદ કરતાં કોઈ મોટા કલાકાર નથી.જે ફિલ્મ આવતાં વર્ષે રિલીઝ થશે.આમ રવીના આરણ્યક સહિતની વેબસિરીઝ દ્વારા ફરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.