
કિક ફિલ્મની સિકવલમાં રાની મુખર્જીના પ્રવેશની અટકળો જોવા મળી
સલમાન ખાનની કિક ફિલ્મને લોકોને ખૂબ પસંદ આવી હતી.ત્યારે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ ધૂમ મચાવી હતી.જેમા તેમની સાથે અભિનેત્રી જેકલીન ફર્નાંડિસ અને રણદીપ હુડ્ડા જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા.આ ફિલ્મ વર્ષ 2014માં આવી હતી.જેનુ નિર્દેશન સાજીદ નડિયાદવાલાએ કર્યુ હતુ ત્યરે તેનાં બીજા પાર્ટને લઈને જાણકારી સામે આવી છે જેમાં આગામી ટૂંક સમયમા સાજીદ નડિયાદવાલાની ફિલ્મ કિક 2 આવવાની છે.