કમલ હસનની શુટિંગ સ્થળે પહોંચવા હેલિકોપ્ટર દ્વારા આવ-જા કરાઇ
કમલ હસન વર્તમાનમાં પોતાની આગામી ફિલ્મ ઇન્ડિયન ટુના શૂટિંગ માટે હેલિકોપ્ટર દ્વારા લોકેશન પર પહોંચ્યો છે.જેમાં અભિનેતા નિયમિત રીતે હેલિકોપ્ટરની સવારી કરીને જ લોકેશન પર અવરજવર કરે છે.આમ સાઉથ અને હિંદી સિનેમાનો સફળ અભિનેતા કમલ હાસન આજકાલ પોતાની સફળતાનો આનંદ માણી રહ્યો છે.આ સિવાય તેની ફિલ્મ વિક્રમે બોક્સ ઓફિસ પર રૂ.400 કરોડનું કલેકશન કર્યું હતું.