જોધા અકબર સીરીયલની જોધાએ હોટનેસનો પારો આસમાને પહોચાડ્યો, ચાહકો તસ્વીર જોતા જ મોહક બની ગયા
જોધા અકબર એક સમયે ટીવી પર લોકપ્રિય સિરિયલ હતી. આ શો દરેક ઘરમાં પસંદ કરવામાં આવ્યો હતો. આમાં અભિનેત્રી પરિધિ શર્મા લીડ રોલમાં હતી. પરિધિ શર્માએ જોધાનું પાત્ર ભજવ્યું હતું. તેમની સિમ્પલ સ્ટાઈલ બધાને ગમી હતી.
પરિધિ વાસ્તવિક જીવનમાં એકદમ અલગ અને અદભૂત છે. જોધા અકબર સિરિયલ બંધ થયાને ઘણા વર્ષો વીતી ગયા છે, પરંતુ પરિધિ હજુ પણ ખૂબ જ સુંદર લાગે છે. આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ચાહકોના દિલ ચોરવાનું કામ કર્યું છે.
એક ફેન પેજ પર ટિપ્પણી કરવામાં આવી હતી, “તમારો ચહેરો, તમારા વાળ, તમારી સ્મિત, તમારો ડ્રેસ, બધું જ એકદમ મોહક છે.” જ્યારે અન્ય યુજરે કમેન્ટ કરતા હું કે “જો બ્યુટીને કંઈપણ ખબર હોત, તો તે તમે જ હોત.”
Tags india jodha akbar Rakhewal