હેમામાલિનીએ એસ.એસ રાજામૌલીની ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા દર્શાવી

ફિલ્મી દુનિયા

હેમામાલિની અભિનેત્રી હોવાની સાથે નૃત્યાંગના છે.હેમામાલિનીએ આ અંગે જણાવ્યું હતું કે તેને હજીપણ ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.જેમાં અભિનેત્રીએ આગામી સમયમાં એસ.એસ રાજામોલીની ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા જાહેર કરી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.