
દિવાળી પાર્ટીમાં સાડી પહેરીને આવી દિશા પટની
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની તેની ફિલ્મો કરતાં તેના લુક્સને કારણે સોશિયલ મીડિયા પર વધુ ચર્ચામાં રહે છે. હાલમાં જ દિશા પટનીની દિવાળી પાર્ટીની તસવીરો સામે આવી છે. આ દિવાળી પાર્ટીમાં દિશા પટની ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. આ દરમિયાન દિશા પટનીએ રેડ કલરની સાડી પહેરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. દિશા પટનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી. વાયરલ થઈ રહેલી આ તસવીરમાં દિશા પટની સાડી પહેરેલી જોવા મળી રહી છે. દિશા પટનીની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
દિશા પટની આ નવા લૂકમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. દિશા પટનીની આ તસવીર આવતા જ છવાઇ ગઈ હતી. આ તસવીરમાં દિશા પટની ખુલ્લા વાળમાં જોવા મળી રહી છે. દિશા પટનીની આ તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં તે નમસ્તે કહેતી જોવા મળી રહી છે. દિશા પટનીની આ તસવીર ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. દિશા પટનીના લુકની સાથે તેના કિલર પોઝ પણ લોકોને તેના દિવાના બનાવી રહ્યા છે. દિશા પટનીની આ તસવીર જોઈને ફેન્સ ક્રેઝી થઇ રહ્યાં છે.
આ વાયરલ તસવીરમાં દિશા પટની પોતાના વાળ ઠીક કરતી જોવા મળી રહી છે. દિશા પટનીની આ તસવીરને ફેન્સ ધડાધડ શેર કરતા જોવા મળ્યા હતા. દિશા પટનીના લુકની સાથે તેના બ્લાઉઝ ડિઝાઇનના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. દિશા પટનીનું બ્લાઉઝ એકદમ બોલ્ડ છે. દિશા પટનીના દેશી લૂક પર ફેન્સનું દિલ આવી ગયું છે. ફેન્સે કોમેન્ટ બોક્સમાં ઘણો પ્રેમ વરસાવ્યો છે. દિશા પટનીના આ લૂકને જોયા પછી, જ્યારે ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે, ત્યારે ટ્રોલ્સ દિશા પટનીના બોલ્ડ લુક પર કોમેન્ટ્સ કરી છે.