સુશાંતસિંહના મૃત્ય આધારિત ‘ ન્યાય ‘ ફિલ્મના પ્રસારણ ઉપર સ્ટે આપવાનો દિલ્હી હાઇકોર્ટનો ઇન્કાર

ફિલ્મી દુનિયા
ફિલ્મી દુનિયા 13

મુંબઇ,
બૉલીવુડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના પિતા કૃષ્ણ કિશોરસિંહે ‘ ન્યાય ‘ ફિલ્મના પ્રસારણ ઉપર દિલ્હી હાઇકોર્ટ સમક્ષ સ્ટે ની માંગણી કરી હતી.
” જસ્ટિસ -સુસાઇડ ઓર મર્ડર ‘ ફિલ્મના અભ્યાસ પછી તેમણે જણાવ્યું હતું કે પોતાના પુત્રના અવસાનનો લાભ લઇ તેના મોતનો પણ મલાજાે જાળવવાને બદલે અમુક લોકો તેના પર આધારિત ફિલ્મ બનાવી રહ્યા છે. જે મારા પુત્ર સુશાંતની લાઇફ સ્ટાઇલ ,તથા જીવન ઉપર આધારિત છે. આથી આ ફિલ્મના પ્રસારણને રોકવું જરૂરી છે. વ્યક્તિની ખાનગી માહિતી જાહેર કરવી તે બાબત ગોપનીયતાનામૂળભૂત અધિકારનો ભંગ છે.
નામદાર કોર્ટે ફિલ્મના પ્રસારણ વિરુદ્ધ સ્ટે આપવાનો ઇન્કાર કર્યો હતો.
વરિષ્ઠ એડવોકેટ ચંદર લાલ અને એડવોકેટ હિરેન કામોડ ફિલ્મના નિર્દેશક અને નિર્માતાઓ વતી હાજર રહ્યા હતા. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.