હોલીવૂડ ફિલ્મ અભિનેતા ધ રોકની માતા રોડ અકસ્માતનો ભોગ બન્યા

ફિલ્મી દુનિયા

દિગ્ગજ રેસલર ધ રોક પર વર્તમાનમાં દુ:ખનો સામનો કરી રહ્યા છે,જેના કારણે આ દિગ્ગજ રેસલર અંદરથી તૂટી ગયો છે.જેમાં રેસલરની માતા રોડ અકસ્માતનો શિકાર બન્યા છે.ધ રોકના નામથી પ્રખ્યાત ડ્વેન ડગ્લાસ જોન્સને આ અંગેની માહિતી આપી હતી.જેમા તેમણે જણાવ્યુ હતું કે તેમની માતા એટા જોન્સન આ અકસ્માતમાં બચી ગયા છે.તેમની કાર નશામાં ધૂત ચાલકની કાર સાથે અથડાઈ હતી.જેમાં દારૂના નશામાં ડ્રાઇવર ખરેખર આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યો હતો.જેના કારણે તે ખોટી લેનમાં ઘુસી ગયો હતો અને તેની કાર તેની માતાની કાર સાથે અથડાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.