વર્તમાનમાં જાણીતા ફેશન ડિઝાઇનર પાકો રેબેનનું અવસાન થયું

ફિલ્મી દુનિયા

ગ્રેજ્યુએટ થયા પછી તેમણે આ બંને ફેશન હાઉસ ઉપરાંત બેલેન્સિયાગા માટે જ્વેલરી ડિઝાઇનર તરીકે કામ કરવાનું શરૂ કર્યુ હતુ.છેવટે આ અનુભવના આધારે 1966માં તેમણે પોતાનું ફેશન હાઉસ શરૂ કર્યુ હતું.જેમાં તેમણે મેનિફેસ્ટો 12ના ટાઇટલ હેઠળ સૌપ્રથમ ફેશન કલેકશન બહાર પાડયું હતું.જેમાં ક્લોથિંગ ઉપરાંત તેમણે 1969થી પ્વિગ કંપની સાથે પરફ્યુમ બનાવવાનું પણ શરૂ કર્યુ હતુ.જેમાં સૌપ્રથમ પરફ્યુમને કેલોન્દ નામ આપવામાં આવ્યું હતું.આમ ફેશનમાં આવેલી સ્પેસએજ મૂવમેન્ટના સહસર્જકોમાં તે એક હતા.તેમણે ઇસ.1968માં આવેલી સાઇ-ફાઈ ફિલ્મ બાર્બારેલામાં જેન ફોન્ડાએ પહેરેલો પ્રખ્યાત ગ્રીન કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યો હતો.આ સિવાય તેમણે 1999થી સત્તાવાર રીતે નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.આમ તેમના ફેશન હાઉસે પછી ઘણા ઉતારચઢાવ જોયા હતા પણ તે ટકી રહ્યું હતું.ત્યારે આજે પણ તેનું નામ છે. તેમના મૃત્યુ પર તેમના ફેશન હાઉસે પણ તેમને મહાન સર્જકની અલવિદા કહી શ્રદ્ધાંજલિ આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.