યુટ્યુબ પર સૌથી વધુ સાંભળવામાં આવેલી સિંગર અલકા યાજ્ઞિક બની

ફિલ્મી દુનિયા

બોલિવુડની પ્લેબેક સિંગર અલકા યાજ્ઞિકના સૂરીલા અવાજના દરેક લોકો દીવાના છે.ત્યારે અલકા યાજ્ઞિક 14.8 બિલિયન સ્ટ્રીમ્સ સાથે યુટ્યુબ પર સૌથી વધુ સાંભળવામાં આવેલી સિંગર બની ગઈ છે.જેમાં છેલ્લા 12 મહિનામાં અલકા યાજ્ઞિકને સૌથી વધુ વાર સાંભળવામાં આવી છે.તેથી તે 2022માં વિશ્વની સૌથી વધુ સાંભળવામાં આવેલી કલાકાર બની ગઈ છે.આમ અલકા યાજ્ઞિક સિવાય આ લિસ્ટમાં અન્ય ભારતીય ગાયકોએ પણ પોતાની જગ્યા બનાવી છે.જેમાં અરિજીતસિંહ,કુમાર સાનુ અને ઉદિત નારાયણ જેવા સિંગર્સે પણ વિશ્વના ટોપ 10 સૌથી વધુ સાંભળવામાં આવેલા કલાકારોની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.