આલિયા ભટ્ટે ખોલ્યા પોતાની સેક્સ લાઇફના સીક્રેટ્સ

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલીવુડ અભિનેત્રી પોતાની એક્ટિંગ અને સુંદરતા બંને માટે જાણિતી છે. તો બીજી તરફ તે બોલીવુડની તે સિલેક્ટેડ અભિનેત્રીઓમાંથી એક છે જે પોતાન દિલની વાત બેબાકીમાંથી બધાની સામે રાખવાની હિંમત રાખે છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર એક ઇન્ટરવ્યુંમાં પોતાની સેક્સ લાઇફ અને પોતાની ફેવરીટ સેક્સ પોઝિશન વિશે વાત કરી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર એક જૂના ઇન્ટરવ્યુંમાં આલિયા ભટ્ટે પોતાનો ખુલાસો કર્યો હતો કે તેમની મનપસંદ સેક્સ પોઝિશન ‘મિશનરી’ છે. વોગ સાથ એક ઇન્ટરવ્યુંમાં આલિયાએ આ વાતને શેર કરી હતી. તમને જણાવી દઇએ કે આલિયા ભટ્ટે ૧૪ એપ્રિલ ૨૦૨૨ ના રોજ રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. બંનેએ રણબીરના ઘર વાસ્તુમાં નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં ફેરા લીધા હતા. ત્યારબાદ જૂનમાં આલિયાએ સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રેગ્નેંસીના સમાચાર આપીને દરેકને આશ્વર્ય ચકિત કરી દીધા હતા.

આલિયા અને રણબીરે ૬ નવેમ્બરના રોજ એક પુત્રીને જન્મ આપ્યો હતો. તમને જણાવી દઇએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે બંનેને અયાન મુખર્જીની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં દેખાયા હતા. જલદી જ આલિયા કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માં રણવીર સિંહ સાથે જોવા મળશે. સાથે જ આગામી વર્ષે આલિયાની પ્રથમ હોલીવુડ ફિલ્મ ‘હોર્ટ ઓફ સ્ટોન’ પણ રિલીઝ થશે. આ ઉપરાંત રણબીર કપૂર જલદી જ ફિલ્મ ‘એનિમલ’ માં રશ્મિકા મંદાના સાથે જોવા મળશે. આ ફિલ્મને સંદીપ રેડ્ડી વાંગા ડાયરેક્ટર કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.