અભિનેત્રી રાય લક્ષ્મીએ બ્લેક બ્રામાં ગરમ કર્યો માહોલ
મુંબઈ, સાઉથ ઈન્ડિયન અને બોલીવુડ ફિલ્મોમાં કામ કરનાર અભિનેત્રી રાય લક્ષ્મીએ સોશિયલ મીડિયાનો પારો ચઢાવ્યો. રાય લક્ષ્મી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તેથી હાલમાં તેને પોતાના હોટ અને સિઝલિંગ ફોટા અપલોડ કરતા ઈન્ટરનેટ પર ચાહકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. અભિનેત્રીએ હાલમાં અપલોટ કરેલા કેટલાક ફોટો બિચ પરના છે તો કેટલાક ફોટો મેકઅપ વગરના છે. પીરોઝ બ્રાલેટ ટોપ અને કમરે બાંધેલા સફેદ ફૂલવાળો સ્કાર્ફમાં લક્ષ્મી એકદમ હોટ લાગી રહી છે. આ તમામ ફોટોઝ જાેવા માટે તમારે એનું ઈન્સ્ટા અકાઉન્ટ એક વાર સર્ચ કરવાની જરૂર છે.
રાય લક્ષ્મીએ મોટા સનગ્લાસ અને ‘ઇ’ ના આકારમાં ગોલ્ડન પેન્ડન્ટ તેને એકદમ ખુબસુરત બનાવી રહી છે. લોકોને તેનો આ લુક ખુબ પસંદ પડ્યો. તમારામાંથી ઘણાં ઓછા લોકોને ખબર હશે કે, એક સમયે રાય લક્ષ્મીનું મહેન્દ્રસિંહ ધોની સાથે અફેર ચાલતું હતું. બન્ને એકબીજાના ખુબ જ ક્લોઝ પણ હતાં. પછી ખબર નહીં કોઈક કારણસર બન્ને વચ્ચે અંતર આવી ગયું. આ ફોટામાં રાય લક્ષ્મીએ બ્લેક બ્રા પહેરી પાછળથી કેમેરા તરફ જાેઈને પોઝ આપી રહી છે. તેના ગોલ્ડન-બ્રાઉન હાઈલાઈટ કરેલા વાળ તેનું વધુ સુંદર બનાવે છે. રાય લક્ષ્મીના આ કાતિલાના લુક્સે લોકોને ઘાયલ કર્યા.
વ્હાઈટ બિકીનીમાં રાય લક્ષ્મીના પોઝે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી. અભિનેત્રી ટિન્ટેડ સનગ્લાસમાં વધુ સ્ટાઈલિશ લાગી રહી છે. બીચ પર ઉભી રહીને રાય લક્ષ્મી કામણ પાથરી રહી છે. આ ફોટામાં રાય લક્ષ્મીએ બ્લેક બિકીની ટોપ પહેર્યું છે. અભિનેત્રી ફુવારામાં પોતાના વાળને પાછળ કરતા લુક્સ લોકોને દિવાના બનાવી રહ્યાં છે. તેના નો-મેકઅપ અને નો-જ્વેલરી લુકમાં રાય લક્ષ્મી ખુબ આકર્ષક લાગી રહી છે. બ્લેક એન્ડ વ્હાઈટ સ્વીમ સુટમાં રાય લક્ષ્મી એકદમ ક્યુટ જલપરી લાગી રહી છે. સ્વિમિંગ પુલ પાસેનો તેનો આ લુક લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.