અભિનેત્રી અનન્યા પાંડેની બિકીનીમાં તસવીરો વાયરલ

ફિલ્મી દુનિયા

મુંબઈ, ચંકી પાંડેની દીકરી અને એક્ટ્રેસ અનન્યા પાંડે તેના અપકમિંગ પ્રોજેક્ટ્સમાં બિઝી છે. જણાવી દઇએ કે અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાની નવી તસવીરો અને વીડિયોઝ સમયે સમયે શેર કરતી રહે છે. તાજેતરમાં જ અનન્યા પાંડેએ એક તસવીર ઇન્ટસ્ટાગ્રામ પર શેર કરી છે જેના પોસ્ટ થતા જ ફેન્સમાં હલચલ મચી ગઇ છે.

ઘણા લોકો તેને અનન્યાની અત્યાર સુધીની સૌથી બોલ્ડ તસવીર પણ કહી રહ્યાં છે. અનન્યાએ જાળદાર બિકીનીમાં પોસ્ટ કર્યો બોલ્ડ ફોટો અનન્યા પાંડેએ ઇન્સ્ટાગ્રામ પર એક બોલ્ડ ફોટો પોસ્ટ કર્યો છે જેમાં એક્ટ્રેસે એક જાળીદાર બિકીની પહેરી છે. અનન્યાની આ ટ્રાન્સપરન્ટ જાળીદાર બિકીનીએ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવ્યો છે. સ્ટારકિડની આ બિકીની ડિઝાઇન ઘણી અલગ છે અને સાથે તેની ઉપર તેણે એક કોટ ઓઢયો છે. આ જ જાળીદાર બિકીની એકલી જ હોટનેસનું ફેક્ટર નથી.

તસવીરમાં તમે જોઇ શકો છો કે અનન્યા પાંડેની આ બિકીનીમાં એવી એવી જગ્યાએ કટ લાગેલા છે કે તેને જોઇને ઉર્ફી જાવેદ પણ શરમાઇ જશે. અતરંગી ડિઝાઇનવાળી આ બિકીનીમાં એક કટ લેફ્ટ બ્રેસ્ટની નીચે છે. બીજો કટ રાઇટ સાઇડમાં, નીચેની તરફ છે. સાઇડમાં પણ કટ્સ છે અને બિકીનીની ડિઝાઇન એક સ્વિમિંગ કોશ્ચ્યુમની યાદ અપાવી રહી છે. જણાવી દઇએ કે આ પણ અનન્યા પાંડેની એક પ્રોફેશનલ ફોટોશૂટનો પાર્ટ છે. જેના અંતર્ગત તે એક હાઇ-એંડ બ્રાન્ડ માટે નવા કલેક્શનને પ્રમોટ કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.