મલયાલમ ગાયક એડવા બશીરે સ્ટેજ પર ગાતાં સમયે પ્રાણ છોડયા

ફિલ્મી દુનિયા

મલયાલમ ભાષાના જાણીતા પાર્શ્વગાયક અને સ્ટેજ સિંગર એડવા બશીરનું સ્ટેજ પર પર્ફોમન્સ દરમિયાન નિધન થયું હતું.જેઓ 87 વર્ષના બાર હજાર દર્શકોની સામે એક જમાનાની હિન્દી ફિલ્મો અને સાઉથના લોકપ્રિય ગાયક યેશુદાસનું 1978માં આવેલી ફિલ્મ તૂટે ખિલૌનેનું લોકપ્રિય ગીત માના હો તુમ,બેહદ હંસી,ઐસે બૂરે હમ ભી નહીં ગાઈ રહ્યા હતા.આ કાર્યક્રમ અલપ્યુઝા શહેરના ટાઉનહોલમાં યોજાયો હતો.બશીર બ્લુ ડાયમંડ નામનું ઓરકેસ્ટ્રા ગ્રુપ પણ ચલાવતા હતા તેમને ગાયન દરમિયાન તબીયત લથડતા હોસ્પીટલે લઈ જવામાં આવ્યા હતા પણ તેમને બચાવી શકાયા નહોતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.