માત્ર કરિયર ઈશ્યૂના કારણે કોઈ આપઘાત કરે નહીઃ દિલીપ તાહિલ

ફિલ્મી દુનિયા
ફિલ્મી દુનિયા 16

મુંબઇ,
સુશાંત સિંહ રાજપૂતના નિધનથી બોલિવુડમાં ખળભળાટ મચી ગયો છે. બી ટાઉનના સેલેબ્સે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક્ટરના નિધન બાદ શોક વ્યક્ત કર્યો હતો. જા કે, કેટલાક સેલેબ્સનું એવું પણ કહેવું છે કે, જ્યારે જરૂર હતી ત્યારે બોલિવુડે દિવંગત એક્ટરને મદદ કરી નહીં.
હાલમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન એક્ટર દિલીપ તાહિલે સુશાંતના નિધન વિશે વાત કરી હતી. તેમણેકે, બોલિવુડમાં બોક્સ ઓફિસ નંબર્સ બધું નક્કી કરે છે અને સુશાંત બેન્કેબલ એક્ટર હતો. તાહિલે આગળકે, કોઈ પણ ટિકિટ વિન્ડો પર સારી કમાણી કરનાર એક્ટરનો બોયકોટ કરી શકે નહીં અને તેથી સુશાંતના નિધન પાછળનું એકમાત્ર કારણ કરિયર પ્રોબ્લેમ હોઈ શકે નહીં. તેમણે કે, અન્ય પરિબળો અને પ્રોફેશનલ ઈશ્યૂ પણ આ માટે જવાબદાર હોઈ શકે છે.
સુશાંતનો બોયકોટ કરનાર લોકો વિશે વાત કરતાં તાહિલે કે, પ્રોડ્યૂર્સની સાથે મતભેદ હોઈ શકે છે. ક્્યારેક-ક્્યારેક કોન્ટ્રાક્ટથી કેટલાક એક્ટર પરેશાન થઈ જાય છે. જા કે, એક સેલેબલ એક્ટર જે દર્શકોને થીયેટર સુધી લાવે છે, તે જાબલેસ રહી શકે નહીં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.