સમાજસેવા, સમાજ સંકલન તેમજ પ્રેરણાદાયી વિચારોથી આગવી નિજાનંદી જીંદગી જીવતા કલકતાના કિશોરભાઈ ઠકકર/દતાણી

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

આ પૃથ્વી ઉપર અવતરેલા પ્રત્યેક વ્યકિતની એક નૈતિક જવાબદારી અને ફરજ છે કે તે કોઈને કોઈ રીતે પરમાત્મા,કુદરત,રાષ્ટ્ર,
સમાજ અને પરિવારનું ૠણ અદા કરે.પિતા મગનલાલ પોપટલાલ ઠકકર/દતાણી અનેમાતા ચંપાબેનના પરિવારમાં તારીખ ૧૧-૩-૧૯૬૫ ના જ કલકત્તા ખાતે જન્મેલા તેમજમૂળ સૌરાષ્ટ્ર ખંભાળિયાના વતની એવા શ્રીકિશોરભાઈ દતાણી ખૂબ જ જાગૃત, કર્મઠ,નિયમિત, નિષ્ઠાવાન, ખાલસ, નસીબદાર,ઉત્સાહી,હોંશીલા તેમજ જવાબદાર સમાજસેવક છે.પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ કલકત્તાખાતે પૂર્ણ કરી તેમણે બી.કોમ.કલકતાનીસેન્ટ ઝેવિયર્સ કોલેજ ખાતેથી કર્યું.૧૯૮૭માં સી.એ.કર્યા બાદ તરત જ કે.દતાણી એન્ડકંપનીના નામથી પોતાની ઓફિસ ચાલુ કરીપ્રાઈવેટ પ્રેક્ટિસ ચાલુ કરી.સી.એ. થનારવ્યકિતને ટેક્ષેશન તેમજ કંપનીને લગતીબધી જ બાબતો તેમજ કાયદાઓથી સંપૂર્ણવાકેફ હેવું પડે છે.કિશોરભાઈ દતાણી પણરોજેરોજ આ બધી બાબતોથી અપડેટ થતા હોયછે.તારીખ ૧૯-૫-૧૯૯૪ ના રોજ રાજકોટના જીવરાજાણી પરિવારનાં ક્રિશ્ર્‌નાબેન (બી.એસ.સી.હોમ સાયન્સ) સાથે લગ્નગ્રંથિથી જાેડાયાબાદ પ્રભુકૃપાથી અવતરેલ દીકરો વેદાંત (બી.કોમ.,સી.એ.રનીંગ) તેમજ દીકરી પુષ્ટિ (એમ.કોમ.) સહિતનો સમગ્ર પરિવાર ધાર્મિક,લાગણીશીલ, સેવાભાવી,પરિવારપ્રેમી તેમજસમાજપ્રેમી છે.કિશોરભાઈ દતાણી પશ્ર્‌ચિમબંગાળ તેમજ કલકત્તા લોહાણા સમાજના એકઅદના કાર્યકર તેમજ જાણીતા સમાજ વકછે.આ લેખ વાંચી તેમને અભિનંદન આપવાતેમનો મોબાઇલ નંબર ૯૩૩૧૮૪૧૬૬૪છે.લોહાણા મહાપરિષદ ના માધ્યમથીગુજરાત સહિત ગ્ર ભારત દેશના લોહાણાઅગ્રણીઓ સાથે મારે અવારનવાર રૂબરૂકે ટેલિફોનિક મુલાકાત થતી રહે છે.આ રીતેજ કિશોરભાઈ દતાણીને ણ મળવાનું બન્યુંછે.તારીખ ૨૧-૭-૨૦૨૨ ગુરૂવારે મારાહાથમાં એક સરસ મજાની સમાજ ડિરેક્ટરીઆવી જે કલકતાથી માનનીય કિશોરભાઈદતાણીએ ખાસ મોકલી હતી.કલકતાનારઘુવંશી ફાઉન્ડેશન સાથે સંકળાયેલ આર.એફ.કેર્સ દ્રારા બનાવવામાં આવેલ આ ડિરેક્ટરીમાંકલકતા તેમજ હાવડાનાં અંદાજે ૫૦૦ પરિવારો તેમજ ૨૦૭૪ વ્યકિતઓની ફોટાસાથેની સરસ માહિતી છે.આમ તો પશ્ર્‌ચિમબંગાળમાં કલકત્તા,હાવડા,આસનસોલ,ખડગપુર,બેલદા સહિત વિવિધ શહેરોમાંઅંદાજે ૧૦૦૦ જેટલાં રઘુવંશી લોહાણા પરિવારો રહે છે.કલકતામાં ૧૫૦ જેટલારઘુવંશી લોહાણા પરિવારોનું એક રઘુવંશીફોરમ ચાલતું હતું અને તેના ઉપક્રમે અગાઉ૧૫૦ પરિવારોની એક રેક્ટરી કિશોરભાઈદતાણી અને મિત્રોએ બનાવી હતી.કોરોનાકાળ દરમિયાન અનેક રઘુવંશી પરિવારોનેઅરસપરસ મદદ,હૂંફ, સહકાર, લાગણીનીજરૂર પડી પરંતુ બધાના સંપર્ક મોબાઇલ નંબરકે પૂરતી માહિતી નહોતી તેથી વધારે તકલીફપડી.કોરોના કાળમાં જ રઘુવંશી ફાઉન્ડેશનકેર્સના કિશોરભાઈ દતાણી સહિત નવ જેટલામિત્રોનો વ્યવસ્થિત માહિતીસભર ડિરેક્ટરીબનાવવાનો સર્વશ્રેષ્ઠ સુવિચાર આવ્યો અનેતેનો તરત જ અમલ કરીને એક યાદગાર સુંદરડિરેક્ટરી બનાવી. આ ડિરેક્ટરીનું વિમોચનતારીખ ૯-૪-૨૦૨૨ રામનવમીના અતિપરમ પવિત્ર દિવસે મુંબઇના સમાજ શ્રેષ્ઠીવલ્લભભાઈ દતાણી તેમજ સમાજના અન્યવિશેષ મહાનુભાવોની પાવન ઉપસ્થિતિમાંકરાયું.હજુ પણ ભવિષ્યમાં પશ્ર્‌ચિમ બંગાળનાંરહી ગયેલાં બીજાં ૫૦૦ જેટલાં રઘુવંશી પરિવારોની ડિરેક્ટરી બનાવવાની કિશોરભાઈદતાણી અને ટીમની પ્રબળ ઇચ્છા છે.પશ્ચિમ બંગાળનાં તમામ રઘુવંશી લોહાણાપરિવારો વચ્ચે આત્મીયતા કેળવાય,સૌનજીક આવે,એકબીજાને ઉપયોગી થઈ શકે તેમજ સમાજ સંગઠન વધુ મજબૂતબને તેવા આશયથી બનાવેલ આ ડિરેક્ટરીખૂબ જ સરસ,આકર્ષક અને માહિતીસભરછે.કલકતા-હાવડાનાં જરૂરિયાતમંદ ૧૨૫રઘુવંશી લોહાણા પરિવારો તેમજ ૪૦જેટલાં બ્રાહ્મણ પરિવારોને વર્ષમાં સાતેકવાર ગ્રોસરી કીટ/રાશન કીટ પણ આપવામાંઆવે છે.સમગ્ર વર્ષ દરમિયાન અપાતી આકીટમાં એક વખતનો ખર્ચ ત્રણ લાખ એટલેકે સમગ્ર વર્ષ દરમિયાન અંદાજે કવીસલાખ જેટલો ખર્ચ થાય છે જેમાં વલ્લભભાઈદતાણી તેમજ દીલીપભાઈ આથાનો સહયોગમળતો જ રહે છે.કિશોરભાઈ દતાણી હાણામહાપરિષદમાં યોગેશભાઈ લાખાણી તેમજપ્રવિણભાઈ કોટકના સમયગાળામાં દસ વર્ષસુધી ઇસ્ટર્ન રીજીયનના પ્રોફેશનલ સમિતિનાચેરમેન રહેલ છે.લોહાણા મહાપરિષદનાતેઓ પાંચ વર્ષ સુધી ઇસ્ટર્ન રીજીયનનાજન સંપર્ક અધિકારી પણ રહેલ છે.લોહાણામહાપરિષદના પૂર્વ ભારતના ઝોનલ પ્રમુખહેમંતભાઈ કાથરાણી સાથે સતત સંપર્કમાંરહી તેઓ પ્રેરણાદાયી સત્કાર્યો કરતા જરહે .રઘુવંશી ફોરમ કલકતાની કલ્યાણસમિતિમાં પણ તેમણે ઓર્ગેનાઈઝર તરીકેસફળ જવાબદારી નિભાવી છે. રામનવમી,ગંગાદશેરા,જન્માષ્ટમી,વિજયાદશમી,નવરાત્રી,મકરસંક્રાંતિ,દીવાળી, શીવરાત્રીસહિતના તમામ તહેવારો કલકતાનાં રઘુવંશીલોહાણા પરિવારો સાથે મળીને ઉજવે છે જેમાંકિશોરભાઈ દતાણીનું મહત્વનું યોગદાન હોયછે.જ્ય પાંડુરંગદાદા પ્રેરિત સ્વાધ્યાય પવાર સાથે તેઓ તેમજ તેમનાં ધર્મપત્નીશ્ર્‌નાબેન ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે એટલેગવતગીતા ઉપરનો તેમનો અભ્યાસ અનેચન વધારે .ભગવતગીતાના ૧૨,૧૫તેમજ ૧૬ મા અધ્યાયનું સામૂહિક પારાયણ તેઓ કરાવે છે.કલકતા ઉપરાંતમદાવાદમાં પણ તેમનું નિવાસસ્થાન છેઅને વર્ષમાં એકાદ-બે વાર પ્રસંગોચિતવી ત્યાં રોકાણ કરતા હોય છે.હરિદ્વાર, ૠષિકેષ, વિવિધ જ્યોર્તિલીંગ, ગોકુળ,મથુરા,વૃંદાવન, મનાથ, અંબાજી,વીરપુર,દ્રારિકા,શ્રીનાથદ્રારા સહિત અનેક ધાર્મિકસ્થળોએ તેમણે યાત્રા કરી છે અને આબધામાંથી તેમને ૠષિકેષ, વીરપુર નેસોમનાથ વધારે ગમે છે.દુબઈ, બેંગકોંગનોવિદેશ પ્રવાસ તેમણે કર્યો છે તેમાંથી દુબઈતેમને વધારે ગમે છે.સમગ્ર રઘુવંશી લોહાણાસમાજ ધારે સંગઠિત થાય,એકબીજાને જરૂરપડે મદદરૂપ થાય,સૌના વિચારો તેમજ દષ્ટિઉચ્ચ હોય અને સૌ એક માળાના મણકાનીજેમ ગુંથાઈને હે તેવી અપેક્ષા, ઈચ્છા અનેભાવના ધરાવતા ખૂબ જ વિચારશીલ અનેકર્મઠ એવા શ્રી કિશોરભાઈ દતાણી એકળવા જેવા,માણવા જેવા અને ણવા જેવામાણસ છે.લોહાણા મહાપરિષદના પૂર્વ પ્રમુખકલકતાના રવિન્દ્રભાઈ વાઘાણી સાથે તેમનોઘનિષ્ઠ નાતો છે. કિશોરભાઈ દતાણી જમિત્રો દ્રારા બનાવવામાં આવેલ કલકતાનારઘુવંશી પરિવારોની ડિરેક્ટરીથી પ્રભાવિતથઈ વિશ્ર્‌વ લોહાણા મહાપરિષદના વર્તમાનપ્રમુખ  તીષભાઈ વિઠલાણી તેમજ પૂર્વ ભારતના ઝોનલ પ્રમુખ હેમંતભાઈકાથરાણીએ પણ અત્યંત રાજીપો વ્યક્ત કરીઅભિનંદન પાઠવેલ .કલકતાની ગુજરાતીસમાજ રિલીફ સોસાયટીમાં પણ તેઓ કમિટીમેમ્બર છે.પોતાના વતન ગુજરાત-ખંભાળીયાથીહજારો કિલોમીટર દૂર હીને સમાજસેવા કરતા અને ભવિષ્યમાં પણ સેવાનોઆ યજ્ઞ સતત ચાલુ રાખવા માંગતાકિશોરભાઈ દતાણીને તેમની પ્રેરણાદાયીવિચારસરણી તેમજ કામગીરી બદલ ખૂબખૂબ ખૂબ અભિનંદન..વંદન તેમજ અઢળકશુભેચ્છાઓ. તેમના નિરામય દીર્ઘાયુ સાથેભવિષ્યમાં તેઓ તેમની માનવસેવાનો વિસ્તારકરી અનેકજનોને ઉપયોગી નીવડે તેવી દિવ્યપ્રભુ પ્રાર્થના….


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.