
જૂમ કંપનીમાંથી કર્મચારીઓને છૂટા કરવામાં આવશે
કમ્યુનિકેશન ટેક્નોલોજી ફર્મ જુમ તેના 1300 જેટલા કર્ચારીઓ કે પછી 15 ટકા જેટલા કર્મચારીઓની છટણીની યોજના બનાવી રહી છે.ત્યારે કંપની અમેરિકામાં કામ કરતા હતા અને આ છટણીમાં સામેલ છે તેમને 16 સપ્તાહનો પગાર અને સ્વાસ્થ્ય સેવા કવરેજની ઓફર કરવામાં આવશે.આમ કંપનીના 2023ના નાણાકીય વર્ષ દરમિયાન પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને વાર્ષિક બોનસ પણ ચૂકવાશે.