આજથી મારુતી સુઝુકીએ અનેક મોડેલના ભાવ વધાર્યા

Business
Business

દેશની નંબર વન ઓટો કંપની મારુતી સુઝુકીએ આજથી તેના અનેક મોડેલોના ભાવ વધાર્યા છે. જેમાં મારુતીએ તમામ મોડેલ પર સરેરાશ 1.9% જેવા ભાવવધારો કર્યો છે. જેમાં ઉત્પાદન ખર્ચ વધતા કંપનીએ આ પ્રકારનો નિર્ણય લીધો છે. આ અગાઉ મારુતીએ જાન્યુઆરી અને એપ્રીલમાં પણ તેના મોડેલના ભાવ વધાર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.