
સોના-ચાંદીના ભાવમા ઘટાડો જોવા મળ્યો
સોના-ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે.જેના અંતર્ગત આજે બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનુ રૂ.60,000ની નજીક પહોંચી ગયું છે,જ્યારે ચાંદીનો ભાવ રૂ.70,000ની નજીક પહોંચી ગયો છે.ત્યારે બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાનું ભાવ રૂ.60,228 થયો હતો. હતુ,જ્યારે ચાંદીનો ભાવ રૂ.70,312 પ્રતિ કિલો થઇ ગયો છે.બુલિ યન માર્કેટમાં સોનું તેના ઓલટાઈમ હાઈથી રૂ.1511 સસ્તું થઈ ગયું છે.બુલિયન માર્કેટમાં 6 મેના રોજ 24 કેરેટ સોનાની હાજર કિંમત ઓલટાઈમ હાઈ રૂ.61,739 પહોંચી ગઈ હતી.