સ્ટેટ બેંકના ઓનલાઇન ગ્રાહકોની સેવા આગામી તા.4 અને 5 સપ્ટેમ્બરના રોજ બંધ રહેશે

Business
Business

ભારતીય સ્ટેટ બેંકના 44 કરોડ ગ્રાહકો માટે કેટલીક ઓનલાઇન સેવા આજે અને આવતીકાલે થોડોસમય માટે બંધ રહેશે. જે બાબતે સ્ટેટ બેંકે ટવીટ કરીને જાણકારી આપી છે કે 4 સપ્ટેમ્બરના રાત્રે 10:35 થી 5 સપ્ટેમ્બરના રાત્રે 1:35 સુધી યોનો એપ્લીકેશન,ઇન્ટરનેટ બેન્કીંગ,યોનો બિઝનેસ,યુપીઆઇ સર્વિસીઝ તથા આઇએમપીએસ સેવાઓ બંધ રહેશે.જેમા નેટવર્ક મેઇનટેનન્સના કારણે બેંક આ સેવાઓ કામચલાઉ રીતે બંધ કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.