શેરબજારમા સેન્સેકસ 500 પોઇન્ટ તૂટયો

Business
Business

મુંબઇ શેરબજારમાં ચાર દિવસની સળંગ તેજી અટકી હતી અને આક્રમક વેચવાલીથી હેવીવેઇટ શેરોમાં ગાબડાને પગલે સેન્સેકસ 500 પોઇન્ટ તૂટયો હતો.ત્યારે શેરબજા રમાં મોટાભાગના શેરોમાં ગાબડા જોવા મળ્યા હતા.જેમાં ટીસીએસ,એકસીસ બેંક,એચડીએફસી બેંક,ઇન્ડુસ ઇન્ડ બેંક,કોટક બેંક,મારૂતી,નેસલે,પાવરગ્રીડ,શિલાયન્સ,સ્ટેટ બેંક, ઓએનજીસી સહિતના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.જ્યારે ટાટા મોટર્સ,ટેક મહિન્દ્રા,એશીયન પેઇન્ટસ,ભારતી એરટેલ,ઇન્ફોસીસ અને બ્રીટાનીયામાં સુધારો જોવા મળ્યો હતો.મુંબઇ શેરબજારનો સેન્સેકસ 430 પોઇન્ટના ઘટાડાથી 62,539 થયો હતો જે ઉંચામાં 62,876 અન અને નીચામાં 62,401 થયો હતો.જ્યારે નિફટી 112 પોઇન્ટના ઘટાડાથી 18,521 થઈ હતી.જે ઉંચામાં 18,607 અને નીચામાં 18,483 થઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.