સેન્સેકસ 58,500ની નવી ટોચે પહોચ્યા,મુકેશ અંબાણી 100 અબજ ડોલરની કલબમાં સામેલ થયા

Business
Business

મુંબઈ શેરબજારમાં તેજીનો દોર યથાવત રહ્યો હતો. જેમાં સેન્સેકસ ઈન્ટ્રા-ડે 58,500 વટાવીને નવી ટોચે પહોંચી ગયો હતો. આમ શેરબજારમાં આજે વિપ્રો,એચસીએલ ટેક,ઈન્ફોસીસ, હિન્દાલકો,બજાજ ઓટો,હિન્દ લીવર,રીલાયન્સ,ટીસીએસ સહિતના ઉંચકાયા હતા. જ્યારે ઓએનજીસી, ઈન્ડુસઈન્ડ બેંક,ઈન્ડીયન બેંક,કોટક બેંક,ભારતી એરટેલ,આઈસીઆઈસીઆઈ બેંક,ટીસ્કો વગેરેમાં ઘટાડો થયો હતો. આ દરમ્યાન રીલાયન્સમાં બે ત્રણ દિવસથી સળંગ તેજી વચ્ચે મૂકેશ અંબાણીની સંપતિમાં ધરખમ વધારો થવા લાગ્યો છે. તેમની મૂડી 100 અબજને વટાવી ગઈ છે. રીલાયન્સમાં અંબાણી પરીવાર 49.14 ટકાનો હિસ્સો ધરાવે છે. જેમાં કંપનીની માર્કેટ કેપ 218 અબજ ડોલરથી પણ વધી ગઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.