રિયલમી સ્માર્ટ ટીવી, સ્માર્ટ વાચ, બડ્‌સ એર નિયો અને ૧૦૦૦૦ એમએએચ પાવર બેન્ક ૨ની રજૂઆત

Business
Business 191

દુનિયાની સૌથી ઝડપી વિકસિત સ્માર્ટફોન બ્રાન્ડ રિયલમી સૌથી ઝડપી અને સૌથી લોકપ્રિય ટેક-ટ્રેન્ડસેટર બ્રાન્ડ બનવાની છે. આ બ્રાન્ડે પોતાના ઉત્પાદનો – રિયલમી સ્માર્ટ ટીવી અને રિયલમી બડ્‌સ એર નિયો અને રિયલમી ૧૦૦૦૦ એમએએચ પાવર બેન્ક ૨ ની રજૂઆત કરી છે.
રિયલમીના વાઇસ પ્રેસિડેન્ટ અને રિયલમી ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યૂટિવ શ્રી માધવ શેઠે કહ્યું, “ભારત રિયલમી માટે સર્વોચ્ચ પ્રાથમિકતાવાળું બજાર છે. ૨૦૨૦માં અમારો ઉદ્દેશ સ્માર્ટફોનની સાથે પર્સનલ, હોમ અને ટ્રાવેલના અનુભવમાં સુધારો કરનારા એઆઇઓટી ઉત્પાદનો લાન્ચ કરવાનો છે. આ યોજનામાં અમે ઉદ્યોગના સર્વશ્રેષ્ઠ મીડિયાટેક ચિપસેટ તથા ડાલ્બી આડિયો ક્વાડ સ્પીકર્સની સાથે પોતાના પહેલા સ્માર્ટ ટીવી રજૂ કર્યા છે. સાથે જ અમને સેગમેન્ટના મોટાભાગના ફંક્શનલ સ્માર્ટવાચ – રિયલમી વાચ રજૂ કરવાની પણ ખુશી છે. . અમારા નવા ઉત્પાદનો, રિયલમી સ્માર્ટ ટીવી, રિયલમી વોચ, રિયલમી બડ્‌સ નિયો અને રિયલમી ૧૦૦૦૦ એમએએચ પાવર બેન્ક ૨ ની રજૂઆત સાથે અમે ગ્રાહકોને તેમની પસંદના હાઇ-પર્ફોર્મિંગ ટેક ટેક લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ પૂરા પાડીશું.” રિયલમી સ્માર્ટ ટીવી ૪૩ ઇંચનું મૂલ્યુ ૨૧,૯૯૯ રૂ. અને ૩૨ ઇંચનું મૂલ્ય ૧૨,૦૦૦ રૂ. છે. આ ૨ જૂન, બપોરે ૧૨ વાગ્યાથી રિયલમી.કામ અને ફિ્‌લપકાર્ટ પર મળવાનું શરૂ થશે.
રિયલમી વાચનું મૂલ્ય ૩,૯૯૯ રૂ. છે. આ ત્રણ રંગો – રેડ, બ્લૂ અને ગ્રીનમાં વિશેષ સ્ટ્રેપ ઉપલબ્ધ છે. આ ૫ જૂન, બપોરે, ૧૨ વાગ્યાથી રિયલમી.કામ અને ફિ્‌લપકાર્ટ પર મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.